વિકિપીડિયા:પ્રશાસક અધિકાર માટે નિવેદન
વિશેષાધિકાર માટે નિવેદન | ||||||
પ્રશાસક અધિકાર વિશે માહિતી[ફેરફાર કરો]પ્રશાસક (અંગ્રેજી: Bureaucrat) એવો સદસ્ય સમૂહ છે કે જેમની પાસે પ્રબંધક અને બોટ અધિકાર પ્રદાન કરવાની પરવાનગી હોય છે. પ્રશાસક અધિકાર મેળવવા માટે જે તે સભ્યનું પ્રબંધક હોવું જરૂરી છે. પ્રબંધક કરતાં પ્રશાસક પાસે નીચેના અધિકારો વધારાના હોય છે:
નિવેદન પ્રક્રિયા[ફેરફાર કરો]અહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું: === સભ્યનામ === {{Sr-request | status = <!-- આ લીટી બદલશો નહીં --> | domain = gu.wikipedia | user name = }} (આપનું મંતવ્ય) ~~~~ ==== સમર્થન/વિરોધ/તટસ્થ ==== ==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
હાલના નિવેદન[ફેરફાર કરો]પૂર્ણ થઈ ગયેલા નિવેદન[ફેરફાર કરો]આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે "વિસ્તારો" પર ક્લિક કરો
સ્થિતિ: અસ્વીકૃત
ગુજરાતી વિકિપીડિયામાં લાંબા સમયથી પ્રબંધક તરીકે યોગદાન આપી રહેલા ધવલભાઇની ખૂબ જ પ્રસંશનિય કામગીરી અને તેમના અવિરત યોગદાન તથા લાયકાતના કારણે હું પ્રશાસક તરીકે @Dsvyas:નું નામાંકન કરું છું. તેમને આ અધિકારો આપવાથી ગુજરાતી વિકિપીડિયા પ્રગતિના વધુ શિખરો સર કરશે. ધવલભાઇને વિનંતી કે તેઓ આ અધિકાર માટે પોતાની સહમતી વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST) નામાંકિત સદસ્યની ટિપ્પણીતરફેણ
વિરોધતટસ્થપરિણામમાત્ર 5 જ સભ્યોના મત પર્યાપ્ત ન હોવાથી મેટા પર નામાંકન અસફળ જાહેર થયું.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૪૪, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
|