વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
વિક્રમ સંવત એ હિંદુ વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવી ને અવન્તિ દેશને મુક્ત કર્યો અની યાદમા આ સંવત શરુ કરવામા આવ્યો હતો. ભારતીય ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાંઆવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં પૂનમ આવે છે, જ્યારે છેલ્લા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.

૨૦૧૦માં વિક્રમ સંવંતનું ૨૦૬૬મું વર્ષ ચાલે છે. ગ્રેગોરીયન પંચાંગની તારીખ ૦૭મી નવેમ્બર ૨૦૧૦થી વિક્રમ સંવંત ૨૦૬૭ના વર્ષની શરુઆત થશે.
ગ્રેગોરીયન પંચાંગની તારીખ [[નવેમ્બર ૦૭|૦૭મી નવેમ્બર]] ૨૦૧૦થી વિક્રમ સંવંત ૨૦૬૭ના વર્ષની શરુઆત થઈ અને તે ૨૬ ઓક્ટોબરના રોજ પૂરૂં થશે. [[ઓક્ટોબર ૨૭|૨૭ ઓક્ટોબર]] ૨૦૧૧ના રોજ વિક્રમ સંવત ૨૦૬૮નું વર્ષ ચાલું થશે.

આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.

*પ્રથમ [[કારતક]] મહિનો
*પહેલો [[કારતક]] મહિનો
*બીજો [[માગશર]] મહિનો

*દ્વિતીય [[માગશર]] મહિનો
*ત્રીજો [[પોષ]] મહિનો

*તૃતીય [[પોષ]] મહિનો

*ચોથો [[મહા]] મહિનો
*ચોથો [[મહા]] મહિનો

*પાંચમો [[ફાગણ]] મહિનો
*પાંચમો [[ફાગણ]] મહિનો

*છઠ્ઠો [[ચૈત્ર]] મહિનો
*છઠ્ઠો [[ચૈત્ર]] મહિનો

*સાતમો [[વૈશાખ]] મહિનો
*સાતમો [[વૈશાખ]] મહિનો

*આઠમો [[જેઠ]] મહિનો
*આઠમો [[જેઠ]] મહિનો

*નવમો [[અષાઢ]] મહિનો
*નવમો [[અષાઢ]] મહિનો

*દસમો [[શ્રાવણ]] મહિનો
*દસમો [[શ્રાવણ]] મહિનો

*અગિયારમો [[ભાદરવો]] મહિનો
*અગિયારમો [[ભાદરવો]] મહિનો

*બારમો [[આસો]] મહિનો
*બારમો [[આસો]] મહિનો
*પુરૂષોત્તમ માસ ([[અધિક માસ]])

[[Category:સમય]]
[[Category:સમય]]

૧૬:૪૬, ૨૪ નવેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

વિક્રમ સંવત એ હિંદુ વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ગુજરાતી પંચાંગ વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવી ને અવન્તિ દેશને મુક્ત કર્યો અની યાદમા આ સંવત શરુ કરવામા આવ્યો હતો. ભારતીય ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાંઆવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં પૂનમ આવે છે, જ્યારે છેલ્લા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.

ગ્રેગોરીયન પંચાંગની તારીખ ૦૭મી નવેમ્બર ૨૦૧૦થી વિક્રમ સંવંત ૨૦૬૭ના વર્ષની શરુઆત થઈ અને તે ૨૬ ઓક્ટોબરના રોજ પૂરૂં થશે. ૨૭ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ વિક્રમ સંવત ૨૦૬૮નું વર્ષ ચાલું થશે.

આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.