હિડેકી યુકાવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું શ્રેણી:વૈજ્ઞાનિક ઉમેરી using HotCat
હસ્તાક્ષર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૩: લીટી ૧૩:
| field = સૈદ્ધાંતિક [[ભૌતિકશાસ્ત્ર]]
| field = સૈદ્ધાંતિક [[ભૌતિકશાસ્ત્ર]]
| known_for =
| known_for =
| prizes = * ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] (1949)
| prizes = ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] (1949)
| signature = Hideki Yukawa signature.jpg
}}
}}



૨૩:૩૫, ૨૧ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

હિડેકી યુકાવા
યુકાવા 1951માં
જન્મની વિગત(1907-01-23)23 January 1907
ટોક્યો, જાપાન
મૃત્યુ8 September 1981(1981-09-08) (ઉંમર 74)
કિયોટો, જાપાન
રાષ્ટ્રીયતાજાપાનિઝ
જીવનસાથીસુમી યુકાવા
સંતાનો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રસૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર
હસ્તાક્ષર

હિડેકી યુકાવા જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[૧]

સંશોધન કાર્ય

યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ પટેલ, પ્રહલાદ છ. (April 2003). "યુકાવા, હિડેકી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૫–૧૧૬.