વસંત વિજય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
સાફ સફાઈ
લીટી ૨૧: લીટી ૨૧:
|wikisource=
|wikisource=
}}
}}
'''''વસંત વિજય''''' એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ [[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર રત્નજીભટ્ટ]] 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વાર તેની રચના કરવામાં આવી હતી.
'''''વસંત વિજય''''' એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ [[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર રત્નજીભટ્ટ]] 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વારા તેની રચના કરવામાં આવી હતી.


== સારાંશ ==
== સારાંશ ==
''વસંત વિજય'' ભારતીય પૌરાણિક મહાકાવ્ય ''[[મહાભારત]]''માં [[પાંડવ|પાંચ પાંડવોના]] પિતા [[પાંડુ]]ના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.<ref name="KMGeorge1997">{{Cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian Literature|publisher=National Book Trust|year=1997|isbn=978-81-237-1978-8|editor-last=George|editor-first=K. M.|editor-link=K. M. George (writer)|volume=3|location=New Delhi|page=1694}}</ref> ''વસંત વિજય'' ''મહાભારત''ના ''આદિ પર્વ''ની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે.<ref name="Shukla 1986">{{Cite book|title=Khaṇḍakāvya|last=Shukla|first=Jaydev|publisher=Chandramauli Prakashan|year=1986|series=Sahitya Swarup Paricaya Shrenni – 7|location=Ahmedabd|pages=46–52|language=gu|script-title=gu:ખંડકાવ્ય|oclc=15657273}}</ref>
''વસંત વિજય'' ભારતીય પૌરાણિક મહાકાવ્ય ''[[મહાભારત]]''માં [[પાંડવ|પાંચ પાંડવોના]] પિતા [[પાંડુ]]ના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.<ref name="KMGeorge1997">{{Cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian Literature|publisher=National Book Trust|year=1997|isbn=978-81-237-1978-8|editor-last=George|editor-first=K. M.|volume=3|location=New Delhi|page=1694}}</ref> ''વસંત વિજય'' [[મહાભારત]]ના ''આદિ પર્વ''ની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે.<ref name="Shukla 1986">{{Cite book|title=ખંદકાવ્ય|last=શુક્લ|first=જયદેવ|publisher=ચંદ્રમૌલી પ્રકાશન|year=1986|series=સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી - |location=અમદાવાદ|pages=46–52|language=gu|oclc=15657273}}</ref>


પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની [[માદ્રી]] સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.<ref name="KMGeorge1997"/>
પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની [[માદ્રી]] સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.<ref name="KMGeorge1997"/>


''વસંત વિજય''માં, કાંત શાસ્ત્રીય, છંદાસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે.<ref name="KMGeorge1997"/>
''વસંત વિજય''માં, કાંત શાસ્ત્રીય, છાંદસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે.<ref name="KMGeorge1997"/>


== પ્રતિભાવ ==
== પ્રતિભાવ ==
[[મનસુખલાલ ઝવેરી]]ના જણાવ્યા મુજબ, ''વસંત વિજય'', કાંતની અન્ય કવિતાઓ ''ચક્રવાક મિથુન'' અને ''દેવયાની'' સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.<ref name="Jhaveri1978">{{Cite book|url=https://books.google.com/books?id=DA0RAAAAMAAJ|title=History of Gujarati Literature|last=ઝવેરી|first=મનસુખલાલ મગનલાલ|publisher=Sahitya Akademi|year=1978|location=New Delhi|pages=112|oclc=639128528|author-link=મનસુખલાલ ઝવેરી}}</ref> <ref name="Das2005">{{Cite book|url=https://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA316|title=History of Indian Literature: 1800–1920, Western Impact: Indian Response|last=Das|first=Sisir Kumar|publisher=Sahitya Akademi|year=2005|isbn=978-81-7201-006-5|location=New Delhi|page=316|author-link=Sisir Kumar Das}}</ref> આ કવિતા તેની છંદરચના, તેમાંથી પરિણમતી ધ્વનિ અસર અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતી છે.<ref name="Shukla 1986"/>
[[મનસુખલાલ ઝવેરી]]ના જણાવ્યા મુજબ, ''વસંત વિજય'', કાંતની અન્ય કવિતાઓ ''ચક્રવાક મિથુન'' અને ''દેવયાની'' સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.<ref name="Jhaveri1978">{{Cite book|url=https://books.google.com/books?id=DA0RAAAAMAAJ|title=History of Gujarati Literature|last=ઝવેરી|first=મનસુખલાલ મગનલાલ|publisher=Sahitya Akademi|year=1978|location=New Delhi|pages=112|oclc=639128528|author-link=મનસુખલાલ ઝવેરી}}</ref><ref name="Das2005">{{Cite book|url=https://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA316|title=History of Indian Literature: 1800–1920, Western Impact: Indian Response|last=Das|first=Sisir Kumar|publisher=Sahitya Akademi|year=2005|isbn=978-81-7201-006-5|location=New Delhi|page=316}}</ref> આ કવિતા તેની છંદરચના, તેમાંથી પરિણમતી ધ્વનિ અસર અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતી છે.<ref name="Shukla 1986"/>


== સંદર્ભ ==
== સંદર્ભ ==
લીટી ૪૧: લીટી ૪૧:


[[શ્રેણી:મહાભારત પર આધારિત કૃતિઓ]]
[[શ્રેણી:મહાભારત પર આધારિત કૃતિઓ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]]

૨૦:૩૭, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

વસંત વિજય 
રચનાર: મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
મૂળ શીર્ષકવસંતવિજય
પ્રથમ પ્રકાશનપૂર્વાલાપ (૧૯૨૩)
દેશબ્રિટિશ રાજ
ભાષાગુજરાતી
સ્વરૂપખંડકાવ્ય
છંદવિવિધ સંસ્કૃત વ્રુત્ત

વસંત વિજય એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ મણિશંકર રત્નજીભટ્ટ 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વારા તેની રચના કરવામાં આવી હતી.

સારાંશ

વસંત વિજય ભારતીય પૌરાણિક મહાકાવ્ય મહાભારતમાં પાંચ પાંડવોના પિતા પાંડુના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.[૧] વસંત વિજય મહાભારતના આદિ પર્વની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે.[૨]

પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની માદ્રી સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.[૧]

વસંત વિજયમાં, કાંત શાસ્ત્રીય, છાંદસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે.[૧]

પ્રતિભાવ

મનસુખલાલ ઝવેરીના જણાવ્યા મુજબ, વસંત વિજય, કાંતની અન્ય કવિતાઓ ચક્રવાક મિથુન અને દેવયાની સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.[૩][૪] આ કવિતા તેની છંદરચના, તેમાંથી પરિણમતી ધ્વનિ અસર અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતી છે.[૨]

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ ૧.૨ George, K. M., સંપાદક (1997). Masterpieces of Indian Literature. 3. New Delhi: National Book Trust. પૃષ્ઠ 1694. ISBN 978-81-237-1978-8.
  2. ૨.૦ ૨.૧ શુક્લ, જયદેવ (1986). ખંદકાવ્ય. સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી - ૭. અમદાવાદ: ચંદ્રમૌલી પ્રકાશન. પૃષ્ઠ 46–52. OCLC 15657273.
  3. ઝવેરી, મનસુખલાલ મગનલાલ (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 112. OCLC 639128528.
  4. Das, Sisir Kumar (2005). History of Indian Literature: 1800–1920, Western Impact: Indian Response. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 316. ISBN 978-81-7201-006-5.

બાહ્ય કડીઓ