આમોદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આમોદ
—  ગામ  —

આમોદનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°00′N 72°52′E / 22.00°N 72.87°E / 22.00; 72.87
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આમોદ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું મુખ્યમથક છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આમોદ ઢાઢર નદીથી ૧.૫ કિમી દક્ષિણે, વડોદરાથી ૪૮ કિમી દક્ષિણ-પશ્ચિમે અને ભરુચથી ૩૮ કિમી ઉત્તરે[૧]જંબુસર થી ભરૂચ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. તે વડોદરા, પાદરા, પાલેજ, જંબુસર, દહેજ, કાવી, ભરૂચ સાથે રાજ્યમાર્ગે આમોદ જોડાયેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આમોદ પર ઠાકોર સાહેબનું શાસન હતું જેઓ લગભગ 21,200 acres (86 km2) જમીનની માલિકી ધરાવતા હતા. આ જાગીરની કુલ આવક ૭૨,૦૦૦ રૂપિયા હતી, જેની સરખામણીમાં આમોદ નગરપાલિકાની (સ્થાપના ૧૮૯૦) આવક ૬,૧૦૦ રૂપિયા હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Amod Town", Imperial Gazetteer of India, , Oxford: Clarendon, ૧૯૦૮, p. ૩૦૬, http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V05_314.gif .