પાદરા
Appearance
પાદરા | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 22°14′N 73°05′E / 22.23°N 73.08°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | વડોદરા | ||
વસ્તી | ૩૫,૯૨૨ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 79 metres (259 ft) | ||
કોડ
|
પાદરા મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું મુખ્યમથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]અહીંથી વડોદરાથી જંબુસર જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી વડોદરા, કરજણ, પાલેજ, ભરૂચ, દહેજ સાથે રાજ્યમાર્ગે પાદરા જોડાયેલ છે.
ઉદ્યોગ
[ફેરફાર કરો]અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |