ઉસરડ (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઉસરડ (તા. સિહોર)
—  ગામ  —
ઉસરડ (તા. સિહોર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′57″N 71°56′05″E / 21.749136°N 71.934772°E / 21.749136; 71.934772
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઉસરડ (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

જય જાયારામ બાપા

ઉસરડ ગામ મા પ્રખ્યાત જાયરામ બાપા નું પ્રસિધ્ધ યાત્રાધામ મંદિર આવેલું છે

જ્યા મહાવદ ને પાંચમ ના રોજ જાયરામના મંદિર મા પ્રખ્યાત સંતવાણી નું આયોજન કરવામાં આવે જ્યાં શિહોર તાલુકા નો મેળા જેવું વાતાવરણ મળી આવે છે

ઉસરડ ગામ મા મહા વદ ને પાંચમ ના રોજ હજારો ની સંખ્યા મા કારડીયા ભાઇઓ ઉમટી આવે છે જે એક એક્તા નુ પ્રતિક છે ગુજરાત મા 13 કારડીયા ના ધોળ માંથી એક એટલે ઉસરડ. ભાવનગર જિલ્લાના કારડીયા રાજપૂતો ની આ એક કેન્દ્રીત જગ્યા એટલે ઉસરડ, જાયારામબાપા ની જગ્યા.

અહીં બારેમાસ અને ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલે છે તથા અહીં એક 200ગાયોની ગૌશાળા પણ ચાલે છે.

અને હાલ મા પણ ઉસરડ ગામ મા દરેક નાના મોટા તહેવારો અહી ઉસરડ ગામના લોકો ધામ ધૂમ ઉજવણી કરે છે

આમ ઉસરડ ગામ ની વિશેષ વિશાળ માહિતી માટે youtub ma " ઉસરડ ગામ " લાખવાથી તમામ બાબતો, સંતવાણી તેમજ ભજનો ના વગેરે માહિતી ઉપલબ્ધ છે ઉસરડ ગામ એજ જાયારામ ધામ।

જય જાયારામબાપા


સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]