મઢડા (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મઢડા (તા. સિહોર)
—  ગામ  —
મઢડા (તા. સિહોર)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°35′56″N 71°54′02″E / 21.598864°N 71.900439°E / 21.598864; 71.900439
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

મઢડા (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, તેમ જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે.પંચાયત ઘર તેમ જ દુધની ડેરી જેવી સગવડો છે. મઢડા ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા અને એટીએમ પણ આવેલ છે.ગામમાં ભારતમાતા નું મંદિર આવેલું છે.પરિવહન માટે રેલવે સ્ટેશન પણ આવેલું છે.ગામમાં ઘણા મંદિરો અને મઢો પણ આવેલા છે ભગવતીબાપુ નો આશ્રમ પણ આવેલો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]