લખાણ પર જાઓ

એર્ણાકુલમ જીલ્લો

વિકિપીડિયામાંથી

એર્ણાકુલમ જિલ્લો અથવા કોચી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. એર્નાકુલમ જિલ્લાનું મુખ્ય મથક એર્ણાકુલમ નગર ખાતે આવેલું છે.