લખાણ પર જાઓ

ઓલપાડ

વિકિપીડિયામાંથી
ઓલપાડ
—  નગર  —
ઓલપાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′15″N 72°44′04″E / 21.337379°N 72.734564°E / 21.337379; 72.734564
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઓલપાડ
વસ્તી ૧૫,૮૯૮ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

ઓલપાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Olpad Population - Surat, Gujarat". મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૬.