લખાણ પર જાઓ

ખીજદળ

વિકિપીડિયામાંથી


ખીજદળ
—  ગામ  —
ખીજદળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°41′02″N 69°44′29″E / 21.684019°N 69.741432°E / 21.684019; 69.741432
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો રાણાવાવ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી,કપાસ,દિવેલા,

રજકો, શાકભાજી

ખીજદળ રાણાવાવ તાલુકાનું એક નાનકડુ ગામ છે. મીણસર નદિના કાંઠે આવેલુ આ ગામ ખુબજ રણીયામણુ છે જ્યાં આહિર, મહેર, કોળી, રબારી, દલીત, વગેરે મુખ્‍ય જ્ઞાતીઓ હળીમળીને રહે છે. પોરબંદર થી રાજકોટ જતા હાઇ-વે નં ૮-બી પર પોરબંદરથી ૩૭ કિ.મી. દુર રાણા કંડોરણા પછી ખીજદળ ગામનું બસ સ્‍ટેશન આવે છે. હાઇ-વે નં.૮-બી થી ડોઢ કિ.મી. અંદર આ ગામ આવેલુ છે. ખીજદળમાં મુખત્‍વે લોકો ખેતી આધારીત છે.