ઘાંઘરેટ (તા. વિસનગર)
ઘાંઘરેટ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°42′N 72°33′E / 23.7°N 72.55°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | વિસનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, |
ૈઘાંઘરેટ (તા. વિસનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિસનગર તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામ ની અંદર જુદી જુદી જ્ઞાતી ના લોકો રહે છે. ઘાંઘરેટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા,કેડિટ્ સોસાયટી,ઉમિયા વાડી,ગણપતી વાડી,પટેલ વાડી,પંખીઘર,પુસ્તકાલય,સહકારી મંડળી,પીટીસી તથા બીઍડ્ કોલેજ તેમ જ દૂધની ડેરી આવેલી છે.આ ગામ ની અંદર અંબાજીમાતા , જોગણીયો માતા,રામજી મંદિર,મહાદેવ નુ મંદિર ,બહુચર માતા નુ મંદિર આવેલ છે. આ ગામ ની અંદર દર વરસે ગણપતી મહોત્સવ,નવરાત્રી ,ગુરુ પૂનમ જેવા તહેવારો ઉજવવામાં આવે છે.
બનાવનાર - મનીષ તથા દિનેશ
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |