લખાણ પર જાઓ

ચિખલી (તા. સંગમેશ્વર)

વિકિપીડિયામાંથી
ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ગામ
ચિખલી (ચિખલગાંવ), દાપોલી is located in મહારાષ્ટ્ર
ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ચિખલીનું મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 17°15′N 73°35′E / 17.25°N 73.58°E / 17.25; 73.58
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોરત્નાગિરી જિલ્લો
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
નજીકના શહેરચિપલુન, રત્નાગિરી, કરાડ, સાતારા

ચિખલી એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે.

જાણીતા વ્યક્તિઓ

[ફેરફાર કરો]
  • લોકમાન્ય ટિળક - પ્રખ્યાત રાષ્ટ્રવાદી, પત્રકાર, શિક્ષક, સમાજ સુધારક, વકીલ અને સ્વાતંત્ર્ય સંગ્રામીનો જન્મ આ ગામમાં ૨૩ જુલાઇ ૧૮૫૬ના દિવસે થયો હતો.[]

કેવી રીતે પહોંચશો

[ફેરફાર કરો]

રેલ માર્ગે

[ફેરફાર કરો]

ચિખલીની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સંગમેશ્વર છે. એ ઉપરાંત રત્નાગિરી રેલ્વે સ્ટેશન પણ નજીકમાં છે.

સડક માર્ગે

[ફેરફાર કરો]

રત્નાગિરી અને ચિપલુન ચિખલીના સૌથી નજીકના નગરો છે. આ બંને નગરો ચિખલી સાથે સારી સડક દ્વારા જોડાએલા છે અને મહારાષ્ટ્રના અન્ય સ્થળો સાથે યાતાયાતની સગવડ ધરાવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. EMINENT INDIANS: FREEDOM FIGHTERS. Rupa Publications. મેળવેલ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪.