જૂના સાવર (તા.સાવરકુંડલા)
Appearance
(જુના સાવર થી અહીં વાળેલું)
જૂના સાવર | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°27′33″N 71°23′23″E / 21.459180°N 71.389804°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમરેલી | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
જૂના સાવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આશરે ૮૦૦૦ની વસ્તી છે. આ ગામ શેત્રુંજી નદીના કાંઠેં આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ગામ રામ કાનાણીએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૧]
| ||||||||||||||||
|
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |