લખાણ પર જાઓ

જૂના સાવર (તા.સાવરકુંડલા)

વિકિપીડિયામાંથી
જૂના સાવર
—  ગામ  —
જૂના સાવરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°27′33″N 71°23′23″E / 21.459180°N 71.389804°E / 21.459180; 71.389804
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૪૫૧૫
    • ફોન કોડ • +૦૨૮૪૫
    વાહન • જી જે ૧૪ (GJ-14)

જૂના સાવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આશરે ૮૦૦૦ની વસ્તી છે. આ ગામ શેત્રુંજી નદીના કાંઠેં આવેલું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ ગામ રામ કાનાણીએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[]

સાવરકુંડલા તાલુકાનાં ગામો અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ