લખાણ પર જાઓ

ઝુંડ (તા. વિરમગામ)

વિકિપીડિયામાંથી


ઝુંડ
—  ગામ  —
ઝુંડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°07′35″N 72°02′34″E / 23.12632°N 72.042775°E / 23.12632; 72.042775
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો વિરમગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

ઝુડ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું એક ગામ છે. અહીં મુખ્યત્વે પટેલોની વસ્તિ છે. પહેલા આ ગામનું નામ કુબેરપુરા હતું પરંતુ અહીં તળાવનાં ખોદકામ દરમ્યાન ઝુંડિયા પીરની કબર મળી આવતા એનુ નામ ઝુંડ પડયું. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહિ કપાસ, બાજરી, જુવાર, એરંડા, જીરું તેમજ તરબુચની ખેતી થાય છે. ગામમાં પ્રાથમિક શાળા તેમજ દૂધની ડેરી અવેલી છે. અહિ ઝુંડિયા પીરની જગ્યા આવેલી છે, જ્યાં ગામ લોકો નાત-જાતનાં ભેદભાવ વગર દર શુક્રવારે દર્શન માટે આવે છે.