આ દિલ્હીનાં શાસકોની (સ્થાપના ઇ.સ. ૭૩૬ થી અત્યાર સુધી) યાદી છે.
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૭૩૬
|
અનંગપાલ-તોમાર અને વંશજો
|
|
૨
|
૧૦૪૯
|
અનંગપાલ બીજો
|
|
૩
|
૧૦૯૭
|
સૂરજપાલ તોમાર
|
૧૧૫૩માં તોમાર વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૧૫૩
|
વિગ્રહરાજ પાંચમો
|
|
૨
|
૧૧૭૦
|
સોમેશ્વર ચૌહાણ
|
|
૩
|
૧૧૭૭
|
પૃથ્વીરાજ ચૌહાણ
|
૧૧૯૩માં ચૌહાણ વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૧૯૩
|
મહમદ ઘોરી
|
|
૨
|
૧૨૦૬
|
કુતબુદીન ઐબક
|
નં.૧ નો ગુલામ
|
૩
|
૧૨૧૦
|
આરમ શાહ
|
નં.૨ નો પુત્ર
|
૪
|
૧૨૧૧
|
ઇલ્તુત્મિશ
|
નં.૨ નો જમાઇ
|
૫
|
૧૨૩૬
|
રૂક્નુદીન ફિરોજ શાહ પહેલો
|
નં.૪ નો પુત્ર
|
૬
|
૧૨૩૬
|
રઝિયા સુલતાન
|
નં.૪ ની પુત્રી
|
૭
|
૧૨૪૦
|
મુઇઝુદીન બહેરામ શાહ
|
નં.૪ નો પુત્ર
|
૮
|
૧૨૪૨
|
અલ્લાઉદીન મસૂદ શાહ
|
નં.૫ નો પુત્ર
|
૯
|
૧૨૪૬
|
નાસિરૂદીન મહમદ શાહ
|
નં.૪ નો પુત્ર
|
૧૦
|
૧૨૬૬
|
ઘીયાસુદીન બલ્બન
|
નં.૯ નો સસરો
|
૧૧
|
૧૨૮૬
|
કૈ ખુશરો
|
નં.૧૦ નો પૌત્ર
|
૧૨
|
૧૨૮૭
|
મુઇઝુદીન કૈકુબાદ
|
નં.૧૦ નો પૌત્ર
|
૧૩
|
૧૨૯૦
|
કાયુમાર્સ
|
નં.૧૨ નો પુત્ર ૧૨૯૦ ગુલામ વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૨૯૦
|
જલાલુદીન ફિરોઝ શાહ
|
|
૨
|
૧૨૯૬
|
રૂકનુદીન ઇબ્રાહિમ શાહ પહેલો
|
નં.૧ નો પુત્ર
|
૩
|
૧૨૯૬
|
અલ્લાઉદીન ફિરોઝ મહમદ શાહ
|
નં.૧ નો ભત્રીજો
|
૪
|
૧૩૧૬
|
સાહિબુદીન ઉમર શાહ
|
નં.૩ નો પુત્ર
|
૫
|
૧૩૧૬
|
કુતબુદીન મુબારક શાહ
|
નં.૩ નો પુત્ર
|
૬
|
૧૩૨૦
|
નાસિરૂદીન ખુશરૂ શાહ
|
નં.૫ નો ગુલામ ૧૩૨૦માં ખીલજી વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૩૨૦
|
ઘીયાસુદીન તઘલખ પહેલો
|
|
૨
|
૧૩૨૫
|
મહમદ તઘલખ બીજો
|
|
૩
|
૧૩૫૧
|
ફિરોઝ શાહ
|
નં.૧ નો ભત્રીજો
|
૪
|
૧૩૮૮
|
ઘીયાસુદીન તઘલખ બીજો
|
નં.૩ નો પૌત્ર
|
૫
|
૧૩૮૯
|
અબુ બકર શાહ
|
નં.૩ નો પૌત્ર
|
૬
|
૧૩૮૯
|
મહમદ તઘલખ ત્રીજો
|
નં.૩ નો પુત્ર
|
૭
|
૧૩૯૪
|
સિકંદર શાહ પહેલો
|
નં.૬ નો પુત્ર
|
૮
|
૧૩૯૪
|
નાસિરૂદીન મહમદ શાહ બીજો
|
નં.૬ નો પુત્ર
|
૯
|
૧૩૯૫
|
નશરત શાહ
|
નં.૩ નો પૌત્ર
|
૧૦
|
૧૩૯૯
|
નાસિરૂદીન મહમદ શાહ બીજો
|
ફરી સત્તા પર
|
૧૧
|
૧૪૧૩
|
દૌલતશાહ
|
૧૪૧૪ તઘલખ વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૪૧૪
|
ખીઝર ખાન
|
|
૨
|
૧૪૨૧
|
મુઇઝુદીન મુબારક શાહ બીજો
|
નં.૧ નો પુત્ર
|
૩
|
૧૪૩૪
|
મુહમદ શાહ ચોથો
|
નં.૧ નો પૌત્ર
|
૪
|
૧૪૪૫
|
અલ્લાઉદીન આલમ શાહ
|
નં.૩ નો પુત્ર ૧૪૫૧માં સઇદ વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૪૫૧
|
બુહબુલ ખાન લોદી
|
|
૨
|
૧૪૮૯
|
સિકંદર લોદી બીજો
|
નં.૧ નો પુત્ર
|
૩
|
૧૫૧૭
|
ઇબ્રાહિમ લોદી
|
નં.૨ નો પુત્ર ૧૫૨૬માં લોદી વંશ સમાપ્ત
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૫૨૬
|
ઝાહિરૂદીન બાબર
|
|
૨
|
૧૫૩૦
|
હુમાયુ
|
નં.૧ નો પુત્ર ૧૫૩૯માં મોગલ વંશમાં મધ્યાંતર
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૫૩૯
|
શેર શાહ સુરી
|
|
૨
|
૧૫૪૫
|
ઇસ્લામ શાહ સુરી
|
નં.૧ નો પુત્ર
|
૩
|
૧૫૫૨
|
મહમદ આદિલ શાહ સુરી
|
નં.૧ નો ભત્રીજો
|
૪
|
૧૫૫૩
|
ઇબ્રાહિમ સુરી
|
નં.૧ નો ભત્રીજો
|
૫
|
૧૫૫૪
|
ફિરહુઝ શાહ સુરી
|
|
૬
|
૧૫૫૪
|
મુબારક ખાન સુરી
|
|
૭
|
૧૫૫૫
|
સિકંદર સુરી
|
નં.૧ નો ભાઈ સુરી વંશનો અંત,મોગલ વંશનો પૂનઃપ્રારંભ
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
શાસક
|
નોંધ
|
૧
|
૧૫૫૫
|
હૂમાયુ
|
ફરી ગાદી પર
|
૨
|
૧૫૫૬
|
જલાલુદીન અકબર
|
|
૩
|
૧૬૦૫
|
જહાંગીર
|
સલીમ
|
૪
|
૧૬૨૮
|
શાહજહાં
|
|
૫
|
૧૬૫૯
|
ઔરંગઝેબ
|
|
૬
|
૧૭૦૭
|
શાહ આલમ પહેલો
|
નં.૫ નો પુત્ર
|
૭
|
૧૭૧૨
|
જહાંદર શાહ
|
નં.૬ નો પુત્ર
|
૮
|
૧૭૧૩
|
ફારૂખશિઆર
|
નં.૭ નો ભત્રીજો
|
૯
|
૧૭૧૯
|
રઇફુદુરાજત
|
નં.૬ નો પૌત્ર
|
૧૦
|
૧૭૧૯
|
રઇફુદદૌલા
|
નં.૬ નો પૌત્ર
|
૧૧
|
૧૭૧૯
|
નેકુર્શિયાર
|
નં.૫ નો પૌત્ર
|
૧૨
|
૧૭૧૯
|
મહમદ શાહ
|
નં.૬ નો પૌત્ર
|
૧૩
|
૧૭૪૮
|
અહમદ શાહ
|
નં.૧૨ નો પૌત્ર
|
૧૪
|
૧૭૫૪
|
આલમગીર
|
નં.૭ નો પુત્ર
|
૧૫
|
૧૭૫૯
|
શાહ આલમ
|
નં.૫ નો પૌત્ર
|
૧૬
|
૧૮૦૬
|
અકબર શાહ
|
નં.૧૫ નો પુત્ર
|
૧૭
|
૧૮૩૭
|
બહાદુર શાહ ઝફર
|
નં.૧૬ નો પુત્ર ૧૮૫૭ મોગલ વંશ સમાપ્ત,બ્રિટીશરાજ શરૂ
|
ક્રમ
|
સાલ (ઇ.સ.)
|
વાઇસરોય
|
૧
|
૧૮૫૮
|
લોર્ડ કેનિંગ
|
૨
|
૧૮૬૨
|
લોર્ડ જેમ્સ બ્રુસ એલ્ગિન
|
૩
|
૧૮૬૪
|
લોર્ડ જહોન લોરેન્સ
|
૪
|
૧૮૬૯
|
લોર્ડ રિચાર્ડ મેયો
|
૫
|
૧૮૭૨
|
લોર્ડ નોર્થબૂક
|
૬
|
૧૮૭૬
|
લોર્ડ એડવર્ડ લુટેન
|
૭
|
૧૮૮૦
|
લોર્ડ જ્યોર્જ રીપન
|
૮
|
૧૮૮૪
|
લોર્ડ ડફરીન
|
૯
|
૧૮૮૮
|
લોર્ડ હેન્ની લેન્સડોન
|
૧૦
|
૧૮૯૪
|
લોર્ડ વિક્ટર બ્રુસ એલ્ગિન
|
૧૧
|
૧૮૯૯
|
લોર્ડ જ્યોર્જ કર્ઝન
|
૧૨
|
૧૯૦૫
|
લોર્ડ ગિલ્બર્ટ મિન્ટો
|
૧૩
|
૧૯૧૦
|
લોર્ડ ચાલ્ર્સ હાર્ડિન્જ
|
૧૪
|
૧૯૧૬
|
લોર્ડ ફ્રેડરિક ચેલ્મ્સફોર્ડ
|
૧૫
|
૧૯૨૧
|
લોર્ડ રૂફ્સ આઇઝૅક રીડીંગ
|
૧૬
|
૧૯૨૬
|
લોર્ડ એડવર્ડ ઇરવિન
|
૧૭
|
૧૯૩૧
|
લોર્ડ ફ્રિમેન વેલિંગ્ડન
|
૧૮
|
૧૯૩૬
|
લોર્ડ એલેક્ઝાન્ડ લિન્લિથગો
|
૧૯
|
૧૯૪૩
|
લોર્ડ આર્કિબાલ્ડ વેવેલ
|
૨૦
|
૧૯૪૭
|
લોર્ડ માઉન્ટબેટન
|