લખાણ પર જાઓ

ધમડાછા

વિકિપીડિયામાંથી
ધમડાછા
—  ગામ  —
ધમડાછાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

ઘમડાછા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. ઘમડાછા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ઘમડાછા ગામ ગણદેવીથી અમલસાડ માર્ગ ઉપર અંબિકા નદીને કાઠે આવેલું છે. ઘમડાછા ગામમાં હળપતિઓ તેમ જ અનાવિલ દેસાઈ ની વસ્તી વધુ છે. આ ગામમાં ચીકુ અને કેરીની વાડીઓ આવેલી છે.

આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.