ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદી

વિકિપીડિયામાંથી

આ લેખ ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદી ધરાવે છે.

# સ્થળ એરપોર્ટનું નામ માલિકી
દિલ્હી ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જીએમઆર ગ્રૂપ (54%), એએઆઈ (26%), ફાપાર્ટ્સ અને એરામેન, મલેશિયા (10% દરેક).
મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ જીવીકેની આગેવાની હેઠળની કન્સોર્ટિયમ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
ચેન્નઈ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
કોલકાતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
બેંગલોર કેમપેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL)
હૈદરાબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જીએમઆર હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
રાંચી બિરસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ભારતની એરપોર્ટ ઓથોરિટી
જયપુર જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૦ તિરુવનંતપુરમ ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૧ ગોઆ ડેબોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૨ ગુવાહાટી ગોપીનાથ બારડોલી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૩ અમૃતસર શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૪ કોચી કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)
૧૫ પોર્ટ બ્લેયર વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની એરપોર્ટ ઓથોરિટી
૧૬ કોઝિકોડ કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૧૭ ભુવનેશ્વર બિગ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૧૮ નાગપુર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૧૯ લખનૌ ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૨૦ વારાણસી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૨૧ મેંગલોર મેંગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતીય એરપોર્ટ્સ ઓથોરિટી
૨૨ કોઈમ્બતુર કોઈમ્બતુર ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૨૩ તિરુચિરાપલ્લી તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૨૪ ઇમ્ફાલ ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
૨૫ શ્રીનગર શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા