લખાણ પર જાઓ

વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં

વિકિપીડિયામાંથી
  • પરિયોજના સંચાલન: હર્ષ કોઠારી
  • પરિયોજનાનો ઉદ્દેશ: ગુજરાતી વિકિપીડિયા પરના ભૌગોલિક વિસ્તારો વિષયક લેખો (ખાસ તો ગામને લગતા લેખો)માં યોગ્ય માહિતીચોકઠાંઓ ઉમેરવા.

કાર્યરીતી

[ફેરફાર કરો]

આ પરિયોજના હેઠળ સૌપ્રથમ દર અઠવાડિયે અમુક તાલુકા નક્કી કરીને એ તાલુકાના દરેક ગામડાના લેખમાં માહિતી ચોકઠાં મુકવામાં આવશે. ગામડાના લેખમાં નીચે મુજબ માહિતીચોકઠાં મુકવામાં આવશે. અને જો લેખમાં શ્રેણી:ભૂગોળ ઉમેરેલી હોય તો એને દુર કરવી.

હોળીપાડા
—  ગામ  —
હોળીપાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા




{{Infobox Indian jurisdiction
| type               = ગામ
| native_name        = 
| state_name         = ગુજરાત
| district           = 
| taluk_names             = 
| latd =|latm = |lats = 
| longd= |longm= |longs= 
| area_total         = 
| altitude           = 
| population_total   = 
| population_as_of   = 
| population_density = 
| leader_title_1     = 
| leader_name_1      = 
| leader_title_2     = 
| leader_name_2      = 
| footnotes          = 
| blank_title_1           = 
| blank_value_1           = 
| blank_title_2           = 
| blank_value_2           = 
| blank_title_3           = 
| blank_value_3           = 
| blank_title_4           = 
| blank_value_4           = 
}}

ઉદાહરણ તરીકે જુઓ હોળીપાડા

સહકાર્યકર્તાઓ

[ફેરફાર કરો]
  1. સમકિત શાહ
  2. સુશાંત સાવલા
  3. દિશાંત ચાવડા
  4. આ।કાશ પંચાલ

પરિયોજના વિકાસ

[ફેરફાર કરો]

વિસ્તૃત માહિતી માટે : વિસ્તૃત પરિયોજના વિકાસ

માહિતીચોકઠું મુકવાના ગામની સંખ્યા માહિતીચોકઠું મુકાઇ ગયેલ ગામની સંખ્યા પરિયોજના વિકાસ (% માં)
૧૫,૭૪૮ ૧૫,૫૫૫ ૯૮.૭૭ %

સપ્તાહનું પરિયોજનાનું કામ

[ફેરફાર કરો]

આ સપ્તાહનું પુરુ કરવાનું કામ.

  1. માંડલ કામ થઈ ગયું
  2. રાણપુર‎] કામ થઈ ગયું
  3. વિરમગામ કામ થઈ ગયું

કાર્યનોંધ

[ફેરફાર કરો]