સભ્યની ચર્ચા:Snehrashmi/Archive2
જૂની ચર્ચાઓ |
---|
|
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ [સ્વાતંત્ર્યોત્તર યુગ: ૧૯૩૬ થી ૧૯૫૦] (નવો ગ્રંથ બે ભાગમાં; ૨૦૧૮)
[ફેરફાર કરો]હાલમાં જ બે મહિના પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો નવો ગ્રંથ (ગ્રંથ ૮) બે ભાગમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં સ્વાતંત્ર્યોત્તર યુગ (૧૯૩૬ થી ૧૯૫૦)ના મહત્ત્વના, જાણિતા અને ન જાણિતા તેમજ સ્ત્રીલેખકો અને બાળસાહિત્યકારો વગેરે વિશેની વિશ્વસનીય અને ખૂબ સારી માહિતી પૂરી પાડવામાં આવી છે. વિકિપીડિયા માટે ઉપયોગ કરી શકાય તે માટે ખંડ ૧ અને ખંડ ૨ એમ બંને ભાગની અનુક્રમણિકા સ્કૅન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે એક વખત અનુક્રમણિકામાં આપેલ બધા સર્જકોના નામ ધ્યાનથી વાંચી જશો. અને આપ જેમની ઉપર કામ કરવા માંગતા હો એવા સર્જકોનું લીસ્ટ અલગ બનાવી લેશો. જેથી ભવિષ્યમાં કામ લાગે. આમાનાં ઘણા સર્જકો વિશેની માહિતી ઑનલાઈન ક્યાય ઉપલબ્ધ નથી. જે-તે સર્જક માટે વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર વિનંતી મૂકવી. -Gazal world (ચર્ચા) ૨૩:૨૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
અન્ય એક ઉપયોગી પુસ્તક હાથ લાગ્યું છે: સ્વરાજ્ય દર્શન (રાજકારણ), જેની અનુક્રમણિકા સ્કૅન કરીને અહિં મૂકેલ છે. કંઇ ઉપયોગી હોય તો જણાવશો. --Gazal world (ચર્ચા) ૨૧:૫૮, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Gazal world: ભાઈ શ્રી, આપ દ્વારા મોકલવામાં આવેલ બિડાણ (અનુક્રમણિકા) ભારતનું બંધારણ લેખ માટે તેમજ રાજ્યવ્યવસ્થા સંબંધી અન્ય લેખોમાં ઉપયોગી નીવડી શકે તેમ છે. માટે અનુકૂળ સમયે નગીનદાસ સંઘવી તથા ભોગીલાલ ગાંધીના લેખ મોકલી આપશો. આપે ઉઠાવેલી જહેમત બદલ આપનો ખૂબ ખૂબ આભાર--Vijay B. Barot (ચર્ચા) ૦૨:૦૬, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- Sure. Most probably Tuesday. --Gazal world (ચર્ચા) ૦૩:૩૯, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Gazal world: ભાઈ શ્રી, આપ દ્વારા મોકલવામાં આવેલ બિડાણ (અનુક્રમણિકા) ભારતનું બંધારણ લેખ માટે તેમજ રાજ્યવ્યવસ્થા સંબંધી અન્ય લેખોમાં ઉપયોગી નીવડી શકે તેમ છે. માટે અનુકૂળ સમયે નગીનદાસ સંઘવી તથા ભોગીલાલ ગાંધીના લેખ મોકલી આપશો. આપે ઉઠાવેલી જહેમત બદલ આપનો ખૂબ ખૂબ આભાર--Vijay B. Barot (ચર્ચા) ૦૨:૦૬, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
પ્રોજેક્ટ ટાઈગર માટે સમર્થન
[ફેરફાર કરો]મિત્ર વિજય, મેં પ્રોજેક્ટ ટાઈગર માટે અહીં નામાંકન કર્યું છે. મતદાન ચાલુ છે તેથી આપ મતદાન કરશો તેવી આશા સહ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૨૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
WikiConference India 2020: IRC today
[ફેરફાર કરો]{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૫૭, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
WikiConference India 2020: IRC today
[ફેરફાર કરો]Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.
The details of the IRC are
- Timings and Date: 6:00 pm IST (12:30 pm UTC) on 20 August 2019
- Website: https://webchat.freenode.net/
- Channel: #wci
Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.
This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૨૮, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
A barnstar for you!
[ફેરફાર કરો]The Original Barnstar | |
ગુજરાતમાં વાવનો ઇતિહાસ જેવા ઉત્તમ લેખનું ભાષાંતર કરવા બદલ. --Gazal world (ચર્ચા) ૦૦:૩૪, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST) |
વિકિકોશ અને વિકિસૂક્તિના પ્રબંધક અધિકાર માટે મત આપવા વિનંતી.
[ફેરફાર કરો]નમસ્તે! મેં અહિં ગુજરાતી વિકિકોશ અને વિકિસૂક્તિમાં પ્રબંધકના હક મેળવવા આવેદન કર્યું છે. આપ મત આપો તેવી આશા.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૨૭, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey
[ફેરફાર કરો]This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.
- Please fill the survey at; https://docs.google.com/forms/d/e/1FAIpQLSd7_hpoIKHxGW31RepX_y4QxVqoodsCFOKatMTzxsJ2Vbkd-Q/viewform
- The survey will be open until 23:59 hrs of 22 December 2019.
MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૪૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)