સભ્યની ચર્ચા:Snehrashmi/Archive1
જૂની ચર્ચાઓ |
---|
|
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Snehrashmi/Archive1, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- Aniket (ચર્ચા) ૨૨:૪૬, ૨૭ જૂન ૨૦૧૮ (IST)
નમસ્કાર
[ફેરફાર કરો]Hello Vijay. Nice to see you here. Also visit વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના. Start editing, and if you have any problem or question, you can ask me on Facebook. Best. -Gazal world (ચર્ચા) ૨૦:૦૯, ૨ નવેમ્બર ૨૦૧૮ (IST)
આભાર
[ફેરફાર કરો]ટપાલ ટિકિટ અને અલીક પદમશી લેખો પર તમે કરેલા ફેરફારો માટે આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૨, ૨૧ નવેમ્બર ૨૦૧૮ (IST)
ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ
[ફેરફાર કરો]ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ સ્કેન કરીને મૂકેલ છે. ૧૧૪ પાનાનો આ કોશ ૧૯૮૮માં પ્રકાશિત થયેલ છે. એ સમય દરમિયાનના બધા જ ગુજરાતી વિષયના પ્રધ્યાપકો (સાહિત્યકારો)ની માહિતી આ કોશમાં પ્રાપ્ય છે. માટે આ કોશમાંથી જેટલા વ્યક્તિઓ ગુજરાતી વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા હોય તેમના અભ્યાસની વિગતો ઉમેરવા વિનંતી છે. ખાસ કરીને તેમના Ph.Dના વર્ષ અને વિષય વિશેની માહિતી ઉમેરવા વિનંતી છે. -Gazal world (ચર્ચા) ૨૧:૪૨, ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાત વિશેની માહિતી
[ફેરફાર કરો]ગુજરાતી વિશ્વકોશમાં 'ગુજરાત' અને 'ગુજરાતી' શબ્દથી શરૂ થતી બધી જ ઍન્ટ્રી (200 pages) સ્કેન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે આપ એમાં રહેલ બધાં જ ટૉપિક્સ ઉપર એકવાર નજર નાખી લેશો. અને જો કોઈ વિષયમાં રસ પડે તો તેને લગતા લેખમાં કામ કરશો, અથવા તો જે-તે લેખમા જે-તે જગ્યાએ માત્ર સંદર્ભ ઉમેરશો, તો એ કાર્ય પણ ઘણું સરાહનીય ગણાશે. આભાર. -Gazal world (ચર્ચા) ૨૧:૪૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)