સભ્ય:Thomson Walt/મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ

વિકિપીડિયામાંથી

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ[ફેરફાર કરો]

Miss Grand International
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ
(​Thai) มิสแกรนด์อินเตอร์เนชันแนล
સામાન્ય માહિતી
સંક્ષેપMGI
સ્થાપના કરી૨૩ નવેમ્બર ૨૦૧૩
ધ્યેયવાક્યયુદ્ધો અને હિંસા રોકો
વહીવટ
રાષ્ટ્રપતિ નવાત ઇત્સરાગિસિલ
ઉપ પ્રમુખ ટેરેસા ચાવીસુત
યોગદાન ક્ષેત્રવિશ્વવ્યાપી
મુખ્ય કાર્યાલય બેંગકોક, થાઇલેન્ડ
સરનામું1213/414, Soi Lat Phrao 94 (Pancha Mit), Lat Phrao Road, Phapphla, Wang Thonglang, બેંગકોક, થાઇલેન્ડ
સભાસદ૭૦ થી વધુ દેશો
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ વેલેન્ટિના ફિગ્યુએરા (૨૦૧૯)
સંબંધિત સંસ્થા
માલિકMiss Grand International Co., Ltd.
પેટા સંસ્થાMiss Grand Thailand Co., Ltd.
Mediaનલાઇન મીડિયા
સત્તાવાર વેબસાઇટMissGrandInternational.com
   
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ૨૦૨૦

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ (અંગ્રેજી: Miss Grand International) એ વિશ્વની સૌથી સુંદર નારીને આપવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કાર આપવા માટે પોતાના દેશ તરફથી ભાગ લેવાનો હોય છે. જુદા જુદા દેશોમાંથી આવેલી સુંદરીઓ વચ્ચે વિવિધ પ્રકારે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. અંતિમ ચરણ સુધી પહોંચી સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર સુંદરીને આ તાજ પહેરાવી આ બહુમાન આપવામાં આવે છે.[૧][૨]

વિજેતાઓ[ફેરફાર કરો]

વર્ષ દેશ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ સ્થળ સ્પર્ધકો
ગુજરાતી ભાષામાં નામ અંગ્રેજી ભાષામાં નામ
૨૦૨૦  વેનેઝુએલા
૨૦૧૯  વેનેઝુએલા વેલેન્ટિના ફિગ્યુએરા Valentina Figuera[૩] કરાકસ પોલિહેડ્રોન, કારાકાસ, વેનેઝુએલા ૬૦
૨૦૧૮  પૅરાગ્વે ક્લેરા સોસા Clara Sosa[૪][૫] દે વાન મનોરંજન પાર્ક, યાંગોન, બર્મા ૭૫
૨૦૧૭  પેરુ મારિયા હોસ લોરા Maria Jose Lora[૬] વિનપર્લ સંમેલન કેન્દ્ર, ફૂ ક્વોક આઇલેન્ડ, વિયેતનામ ૭૭
૨૦૧૬  ઈંડોનેશિયા એરિસ્કા પુત્રી પર્તિવી Ariska Putri Pertiwi[૧][૭] વેસ્ટગેટ લાસ વેગાસ રિસોર્ટ અને કેસિનો, લાસ વેગાસ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ૭૪
૨૦૧૫  ઑસ્ટ્રેલિયા ક્લેર એલિઝાબેથ પાર્કર Claire Elizabeth Parker[૨] ઇન્ડોર સ્ટેડિયમ હ્યુમાર્ક, બેંગકોક, થાઇલેન્ડ ૭૭
 ડોમિનિકન ગણતંત્ર એનિયા ગાર્સિયા Anea García[૨]
૨૦૧૪  ક્યુબા લીસ ગાર્સિયા Lees García[૮] ઇન્ડોર સ્ટેડિયમ હ્યુમાર્ક, બેંગકોક, થાઇલેન્ડ ૮૫
૨૦૧૩  પ્યુઅર્ટો રિકો જેનીલી ચેપરો Janelee Chaparro[૧] IMPACT મુઆંગ થોંગ થાની, નોંથાબૂરી, થાઇલેન્ડ ૭૩

ગેલેરી

વિજેતા દેશો[ફેરફાર કરો]

દેશ / પ્રદેશ વિજેતાઓની સંખ્યા વર્ષ
 વેનેઝુએલા ૨૦૧૯
 પૅરાગ્વે ૨૦૧૮
 પેરુ ૨૦૧૭
 ઈંડોનેશિયા ૨૦૧૬
 ઑસ્ટ્રેલિયા ૨૦૧૫
 ડોમિનિકન ગણતંત્ર ૨૦૧૫
 ક્યુબા ૨૦૧૪
 પ્યુઅર્ટો રિકો ૨૦૧૩

ભારતના પ્રતિનિધિ[ફેરફાર કરો]

રંગ કી
  •   વિજેતા
  •   વાઇસ-મિસ (Top ૫)
  •   ફાઇનલિસ્ટ (Top ૧૦/Top ૨૦-૨૧)
વર્ષ રાષ્ટ્રીય એવોર્ડ પ્રતિનિધિઓ રાજ્યો આંતરરાષ્ટ્રીય પરિણામો વિશેષ એવોર્ડ
વેનેઝુએલા ૨૦૨૦
વેનેઝુએલા ૨૦૧૯ મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૯
(ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૯: ૨ જી સ્થાન)
શિવાની જાધવ[૯] છત્તીસગઢ કોઈ પ્લેસમેન્ટ નથી
  • Top ૨૦ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
મ્યાનમાર ૨૦૧૮ મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૮
(ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૮: ૨ જી સ્થાન)
મીનાક્ષી ચૌધરી[૧૦][૧૧] હરિયાણા ૨ જી સ્થાન
  • Top ૧૨ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
વિયેતનામ ૨૦૧૭ મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૭
(ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૭: ૪ જી સ્થાન)
અનુકૃતિ ગુસાૈન ઉત્તરાખંડ Top ૨૦
  • Top ૧૦ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ૨૦૧૬ મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૬
(ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૬: ૨ જી સ્થાન)
પંખુરી ગિદવાની ઉત્તર પ્રદેશ કોઈ પ્લેસમેન્ટ નથી
  • Top ૧૦ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
થાઇલેન્ડ ૨૦૧૫ મિસ ગ્રાન્ડ ભારત ૨૦૧૫
(ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૫: ૩ જી સ્થાન)
વરતિકા સિંઘ[૧૨][૧૩] ઉત્તર પ્રદેશ ૩ જી સ્થાન
  • Top ૨૦ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
થાઇલેન્ડ ૨૦૧૪ ભારત રાજકુમારી ૨૦૧૪ મોનિકા શર્મા[૧૪] દિલ્હી કોઈ પ્લેસમેન્ટ નથી
  • Top ૨૦ — શ્રેષ્ઠ રાષ્ટ્રીય પોશાક
થાઇલેન્ડ ૨૦૧૩ ભારત રાજકુમારી ૨૦૧૩ રૂપા ખુરાના[૧૫] મહારાષ્ટ્ર કોઈ પ્લેસમેન્ટ નથી

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Voltaire E. Tayag (2017-10-21). "Miss Grand International: A Pageant for Peace". The Rappler (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-11.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Jenna Clarke (2016-03-02). "Sexual assault allegations engulf Miss Grand International as Claire Parker adopts crown". The Sydney Morning Herald (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-11.
  3. Metro Puerto Rico (2019-10-28). "Valentina Figuera conquista Miss Grand International en su tierra". મૂળ માંથી 2019-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-30. Cite has empty unknown parameter: |1= (મદદ)
  4. Rappler.com (2018-10-26). "Miss Grand International 2018 Clara Sosa faints on stage after winning title" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-12.
  5. Testbook.com (2018). Current Affairs Capsule October 2018 (અંગ્રેજીમાં). October 2018. Testbook.com. પૃષ્ઠ 28.
  6. Global Beauties (2017-10-25). "Miss Grand International 2017 is Miss Peru!" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-27.
  7. Concurso Nacionalde Beleza (2017-04-21). "Conheça os detalhes sobre o Miss Grand International 2017!". મેળવેલ 2018-04-27.
  8. Hot in Juba (2014). "Miss Grand International Lees Garcia is in Juba" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-12.
  9. Lifestyle Desk (2019-06-17). "Femina Miss India 2019: Suman Rao crowned Miss India 2019, Shivani Jadhav Miss Grand India and Shreya Shanker Miss India United Continents". indianexpress.com (અંગ્રેજીમાં). The Indian Express. મૂળ માંથી 2019-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
  10. "Meenakshi Chaudhary is 1st runner-up at Miss Grand International 2018". Femina (અંગ્રેજીમાં). 2018-10-25. મૂળ માંથી 2018-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
  11. India Times (2018-10-25). "Meenakshi Chaudhary will now Represent India at Miss Universe 2019 | Miss Universe India 2019" (અંગ્રેજીમાં). Indiatimes. મૂળ માંથી 2020-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.
  12. "Vartika Singh on Representing India at Miss Universe, 'Feel Immense Pressure, Responsibility'". News18 (અંગ્રેજીમાં). 2019-11-15. મૂળ માંથી 2019-11-16 પર સંગ્રહિત.
  13. "MGI'15 2nd Runner-up Vartika Singh unfurls the tricolor in Lucknow". The Times of India (અંગ્રેજીમાં). 2016-04-30. મૂળ માંથી 2017-09-11 પર સંગ્રહિત.
  14. "Contestant: Miss Monika Sharma" (અંગ્રેજીમાં). Miss Grand international. 2014. મૂળ માંથી 2019-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-26.
  15. Ctnadmin (2014). "Rupa Khurana" (અંગ્રેજીમાં). Trens Celeb Nows. મૂળ માંથી 2020-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-06.

બ્રાહ્ય કડીઓ[ફેરફાર કરો]