લખાણ પર જાઓ

સીંધરૉટ

વિકિપીડિયામાંથી

સીંધરોટ એ વડોદરાની પાસે આવેલુ નાનુ ગામ છે. સીંધરોટ નજીકની ટેકરીઓ ઉપર 'કુદરત સંરક્ષણ કેન્દ્ર' (Nature Preserve Center) વિકસાવેલું છે. આ કેન્દ્રમાં નીલગાયોનો વસવાટ છે. કુદરતના સૌદર્યને માણવા માટે અહીં ૩ માંચડા પણ બાંધેલા છે.