લખાણ પર જાઓ

કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો

Coordinates: 22°16′40″N 73°12′25″E / 22.277879°N 73.206952°E / 22.277879; 73.206952
વિકિપીડિયામાંથી
હજીરા
હજીરા, આગળથી
સ્થાનવડોદરા, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ22°16′40″N 73°12′25″E / 22.277879°N 73.206952°E / 22.277879; 73.206952
બંધાયેલ૧૫૮૬
સ્થાપત્ય શૈલી(ઓ)મુઘલ સ્થાપત્ય
કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો is located in ગુજરાત
કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો
Location of હજીરા in ગુજરાત

હજીરા અથવા મકબરા તરીકે ઓળખાતો કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો ગુજરાત રાજ્યના વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલું એક સ્મારક છે જેમાં મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે.[] આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે જેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. મકબરાની આસપાસ નાનકડો બાગ બનાવેલો છે. કુત્બુદ્દીન મુહમ્મદ ખાન, અકબરના પુત્ર સલીમનો શિક્ષક હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Hazira or Qutbuddin Mahmad Khan's Tomb". www.asivadodaracircle.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ ૨૮ જૂન ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]