આફ્રિકા
Appearance
આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટિએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી.૨ (૧૧,૭૩૦,૦૦૦ માઇલ૨ પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મિલીયનથી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.
આફ્રિકાના દેશો
[ફેરફાર કરો]અલ્જીરિયા | અંગોલા | બેનિન | બોત્સ્વાના |
બુર્કિના ફાસો | બરુન્ડી | કેમેરુન | કૅપ વર્ડે |
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક | ચાડ | કોમોરોસ | ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો |
રીપબ્લિક ઓફ કોંગો | જીબુટી | ઇજીપ્ત | ઈક્વેટોરિયલ ગિની |
એરિટ્રિયા | ઇથોપિયા | ગાબોન | ગેમ્બિયા |
ઘાના | ગિની | ગિની-બિસ્સાઉ | કેન્યા |
લેસોથો | લાઇબેરીયા | લિબિયા | માડાગાસ્કર |
મલાવી | માલી | મૌરિટાનિયા | મોરિશિયસ |
મોરોક્કો | મોઝામ્બિક | નામિબિયા | નાઇજર |
નાઇજીરીયા | રવાન્ડા | સાઓ ટૉમ અને પ્રિંસિપે | સેનેગલ |
સેશેલ્સ | સીએરા લેઓન | સોમાલિયા | દક્ષિણ આફ્રિકા |
ઈસ્ટર્ન કૅપ | ગાઉટેન્ગ | લીમ્પોપો | Mpumalanga |
દક્ષિણ સુદાન | સુદાન | સ્વાઝિલેન્ડ | ટાંઝાનિયા |
જાઓ | ટ્યુનિશિયા | યુગાન્ડા | ઝામ્બિયા |
ઝિમ્બાબ્વે |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Africa વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- ગુજરાતી વિશ્વકોશમાં આફ્રિકા.
- આફ્રિકાના વિવિધ રંગો - બી.બી.સી. હિંદી ભાષામાં
- આફ્રિકા - ચિત્રદર્શન સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન હિંદી ભાષામાં
- આફ્રિકાની ખોજ અભિવ્યક્તિ નામની જાળપત્રિકા પર
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |