દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 115.246.85.69 (talk)એ કરેલો ફેરફાર 419253 પાછો વાળ્યો
લીટી ૫: લીટી ૫:
| શિર્ષક =
| શિર્ષક =
| પ્રકાર = દૈનિક વર્તમાનપત્ર
| પ્રકાર = દૈનિક વર્તમાનપત્ર
| સ્વરૂપ = બ્રોડશિટड़
| સ્વરૂપ = બ્રોડશિટ
| માલિક = DB Corp Ltd.
| માલિક = DB Corp Ltd.
| સ્થાપક =
| સ્થાપક =

૧૯:૧૨, ૭ ઓક્ટોબર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

દિવ્ય ભાસ્કર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપબ્રોડશિટ
માલિકDB Corp Ltd.
પ્રકાશકરમેશચન્દ્ર અગ્રવાલ
સ્થાપના૨૦૦૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ


દિવ્ય ભાસ્કર (અંગ્રેજીમાં Divya Bhaskar લખાય છે) એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૧]થી પ્રકાશિત કરવામાં આવે છે.

સંદર્ભ

  1. સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...