ખરીફ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૮: લીટી ૧૮:
* [[મકાઈ]]
* [[મકાઈ]]
* [[તુવેર]]
* [[તુવેર]]
* 《ડાંગર》
* 《બાજરી》
* 《 મઠ 》
* 《 મગ 》


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૨૧:૫૨, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરૂ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક ગણાય છે.[૧]

ખરીફ પાકો

ડાંગર
કપાસ
નાગલી

સંદર્ભ