ગુજરાતમાં જોવા મળતાં સર્પ

વિકિપીડિયામાંથી

ગુજરાતમાં કુલ ૧૨ કુટુંબના [૧] (૬૩) જાતિઓનાં સર્પ જોવા મળે છે. જેની યાદી નિચે પ્રમાણે છે.

કૂટુંબ:ટાઈફ્લોડેઈ[ફેરફાર કરો]

  1. ચંચુ બંબોઈ
  2. બંબોઈ
  3. પાતળો કૃમિ

કૂટુંબ:યુરોપેલટેડેઈ[ફેરફાર કરો]

  1. ઢાલપૂચ્છ
  2. બોમ્બે ઢાલપૂચ્છ

કૂટુંબ:પાયથોનાડેઈ[ફેરફાર કરો]

  1. અજગર

કૂટુંબ:બોઈડેઈ[ફેરફાર કરો]

  1. ભંફોડી
  2. આંધળી ચાકળ

કૂટુંબ:એક્રોકોર્ડીડેઈ[ફેરફાર કરો]

  1. કાનસીયો

કૂટુંબ:કોલુબ્રીડેઈ[ફેરફાર કરો]

  1. લીલવણ
  2. ઘઉંલો
  3. બેડોમ બિલ્લી
  4. ફોરેસ્ટેન બિલ્લી
  5. બિલ્લી
  6. સોનેરી ઉડકણો
  7. રૂપસુંદરી (અલંકૃત)
  8. રૂપસુંદરી (મોન્ટેન)
  9. સૂંવાળો
  10. વોલેસનો પટ્ટીત
  11. લાલ ધામણ
  12. ઈંડાખાંઉ
  13. સામાન્ય વરૂદંતી
  14. ટપકીલો વરૂદંતી
  15. પટ્ટીત વરૂદંતી
  16. ત્રાવણકોર વરૂદંતી
  17. સામાન્ય કુકરી
  18. પટ્ટીત કુકરી
  19. પાતળી ધામણ
  20. ચળકતા પેટવાળિ ધામણ
  21. ધામણ
  22. કેવડીયો

કૂટુંબ:સીબાઈનોફીડેઈ[ફેરફાર કરો]

  1. શ્યામશીર

કૂટુંબ:લમપ્રોફીડેઈ[ફેરફાર કરો]

  1. રેતીયો
  2. પટ્ટીત રેતીયો
  3. સામાન્ય રેતીયો
  4. સચોકરી રેતીયો

કૂટુંબ:નેટ્રીસીડેઈ[ફેરફાર કરો]

  1. પીત પટ્ટીત
  2. લીલુ ડેંડુ
  3. ડેંડુ અથવા મીઠા પાણીનો જળસાપ

કૂટુંબ:હોમલોપસીડેઈ[ફેરફાર કરો]

  1. શ્વાનમુખી ડેંડુ
  2. કીચડીયો

કૂટુંબ:ઇલાપીડેઈ[ફેરફાર કરો]

  1. કાળોતરો
  2. સિંધનો કાળોતરો
  3. પાતળો પ્રવાળ
  4. પટ્ટીત પ્રવાળ
  5. દ્વિચશ્મી નાગ
  6. મલાક્કા દરીયાઈ
  7. કેન્ટરનો સાંકડા માથાવાળો દરીયાઈ
  8. મલભાર દરીયાઈ
  9. બંગડીયો દરીયાઈ
  10. પટ્ટીત દરીયાઈ
  11. નાના માથાનો દરીયાઈ
  12. કાળામાથાનો દરીયાઈ
  13. બોમ્બે અકાતનો દરીયાઈ
  14. અલંકૃત દરીયાઈ
  15. પીળા પેટવાળો દરીયાઈ
  16. ચંચૂ દરયાઈ અથવા ચાંચિયો
  17. પીળો દરીયાઈ

કૂટુંબ:વાઈપરીડેઈ[ફેરફાર કરો]

  1. ખડચિતળો
  2. લીલો ખડચિતળો
  3. ફુરસા
  4. સોચુરક ફુરસા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧.