ચરમાળિયાદાદાનું મંદિર

વિકિપીડિયામાંથી
ચરમાળિયાદાદાનું મંદિર
—  ગામ  —
ચરમાળિયાદાદાનું મંદિરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E / 22.545035; 71.478483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો સાયલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ચરમાળિયાદાદાનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાના દેવગઢ ગામમાં આવેલું મંદિર છે. અહીં આસપાસના ક્ષેત્રમાં જ્યારે પણ કોઇને જીવ-જંતુ કરડ્યું હોય તો ચરમાળિયા દાદાની લોકો માનતા રાખે છે અને ઝેર ઉતરી જાય છે એમ લોકવાયકા છે. આ ધામમાં નાગપાંચમના દિવસે નિવેધ કરાય છે.

આ ધામ પાળીયાદ અને સુદામડા ગામ વચ્ચે ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે.