લખાણ પર જાઓ

ચિત્રાવડ

વિકિપીડિયામાંથી
ચિત્રાવડ
—  ગામ  —
ચિત્રાવડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°53′30″N 70°29′59″E / 21.891659°N 70.499719°E / 21.891659; 70.499719
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જામકંડોરણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ગામ : ચિત્રાવડ , તાલુકો : જામકન્ડોરના , જિલ્લો : રાજકોટ, રાજ્ય : ગુજરાત , દેશ : ભારત (ઇન્ડિયા) ચિત્રાવડ એક અનોખુ ગામ છે . ગુજરાત નું એક આવું ગામ છે જયાં બે પંચાયત આવેલી છે, ચિત્રાવડ અને ચિત્રાવડ પાટી, બને જોડિયા ગામ છે ચિત્રાવડ માં પટેલ, દરબાર તથા અન્ય જાતિ રહે છે , ચિત્રાવડ પાટી માં દરબાર વસે છે. ચિત્રાવડ માં મિડલ સ્કૂલ સુધી નું ભણતર ની સુવિધા છે , કન્યા શાળા પણ આવેલ છે ચિત્રાવડ માં મુખ્ય ખેતીવાડી નો ધંધો છે , અહિયાં મગફળી, કપાસ, તાલ અડદ , ઘઉં તથા શાકભાજી ની ખેતી થાય છે હેયાફોડી નામની નદી ની કાઠે ચિત્રાવડ વસેલ છે, નજીકમાં મોટા શહેર , ભાયાવદર, ઉપલેટા, ધોરાજી , કાલાવડ તથા રાજકોટ આવેલ છે ચિત્રાવડ નજીક થી મોટી નદી મોજ પસાર થાય છે.