પીપલગ (તા. નડીઆદ)
Appearance
પીપલગ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | નડીઆદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રૂડસેટ સંસ્થા
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, |
પીપલગ (તા. નડીઆદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું એક ગામ છે. પીપલગ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી રૂડસેટ સંસ્થા (શિક્ષિત બેરોજગાર યુવક/યુવતિઓને તાલીમ આપતી સંસ્થા) તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામમા બે પ્રાથમિક શાળા છે.એક હાઈસ્કૂલ છે.એક મોટું શાક માર્કેટ યાર્ડ છે.ગામમા ઓએનજીસી નો એક કૂવો છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |