બાલોતા (તા.હાંસોટ)

વિકિપીડિયામાંથી
બાલોતા
—  ગામ  —
બાલોતાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′58″N 72°48′42″E / 21.582846°N 72.811666°E / 21.582846; 72.811666
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો હાંસોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

બાલોતા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એવા હાંસોટ તાલુકામાં આવેલું એક મહ્ત્વનું ગામ છે. ખંભાતના અખાતના તટ પ્રદેશમાં આવેલું હોવાથી અહીં મીઠું પકવવાનો વ્યવસાય પણ ચાલે છે. આ સિવાય બાલોતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

બાલોતા ગામના નામ પરથી બાલોતિયા અટક પડી છે.[સંદર્ભ આપો]