ભાટ્ટી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભાટ્ટી એક ભારતીય રાજપૂત કુળ છે. તેઓનાં દાવા પ્રમાણે આ કુળ કૃષ્ણ સાથે સંબંધીત છે અને તેથી તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય કુળ ગણાય છે. ભાટ્ટી કુળનો ઇતિહાસ રાજસ્થાનનાં જેસલમેર રજવાડા સુધી લંબાય છે. બિકાનેર જિલ્લાનાં સરહદી ગામો અને જોધપુર જિલ્લાનાં કેટલાક તાલુકાઓ (ઓસિયાન અને શેરગઢ), જે વિસ્તાર ભાટીયાણા તરીકે ઓળખાય છે, ત્યાં આ કુળનાં વસવાટનો ઇતિહાસ મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ ભાટ્ટીઓ મળે છે,[૧] તેમ જ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાનાં કેટલાક ગામો (ભલોટ તથા ખોભડી વ.)માં તથા બનાસકાંઠા જિલ્લામાં પણ ભાટ્ટીઓનો વસવાટ છે.


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Tribes and Castes of Punjab and North West Frontier Province by H. A Rose