મેડમ તુસાદ સંગ્રહાલય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લંડન ખાતે મેડમ તુસાદ સંગ્રહાલય

મેડમ તુસાદ સંગ્રહાલય લંડન ખાતે આવેલું મીણ વડે બનાવવામાં આવેલાં એકદમ આબેહૂબ તેમ જ હમણાં જ બોલશે એવું લાગે એટલી હદે જીવંત લાગતાં પૂતળાંઓનું સંગ્રહાલય છે, તેમ જ એની અન્ય શાખાઓ પણ જગતનાં પ્રમુખ શહેરોમાં આવેલી છે. આ સંગ્રહાલયની સ્થાપના ઇ. સ. ૧૯૩૫ના વર્ષમાં મીણ શિલ્પી મેડમ મેરી તુસાદ દ્વારા કરવામાં આવી હતી.

ભારતીય વ્યક્તિઓનાં પૂતળાંઓ[ફેરફાર કરો]

ઇતિહાસ[ફેરફાર કરો]

મીણ વડે બનાવાયેલ પૂતળાંઓ[ફેરફાર કરો]

મેડમ તુસાદ સંગ્રહાલય સ્થળો[૧][ફેરફાર કરો]

દક્ષિણ અમેરિકા[ફેરફાર કરો]

  • હોલીવૂડ
  • લાસ વેગાસ
  • વૉશિંગ્ટન, ડી.સી.
  • ન્યુ યોર્ક

યુરોપ[ફેરફાર કરો]

  • બ્લેકપૂલ
  • લંડન
  • ઍમસ્ટરડૅમ
  • બર્લિન
  • વિએના

એશિયા[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયા[ફેરફાર કરો]

The List of Statues in Madame Tussaud[ફેરફાર કરો]

Most Famous[ફેરફાર કરો]

Sports Personalities[ફેરફાર કરો]

Musicians[ફેરફાર કરો]

Film Personalities[ફેરફાર કરો]

Strong Personalities[ફેરફાર કરો]

Other[ફેરફાર કરો]

મેડમ તુસાદ સંગ્રહાલય લંડનની ચિત્રગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Madame Tussauds". Retrieved 29 November 2011.