વિઠ્ઠલ ઉદ્યોગનગર

વિકિપીડિયામાંથી
વિઠ્ઠલ ઉદ્યોગનગર
—  ગામ  —
વિઠ્ઠલ ઉદ્યોગનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°33′39″N 72°57′17″E / 22.560869°N 72.954773°E / 22.560869; 72.954773
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો આણંદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી

વિઠ્ઠલ ઉદ્યોગનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં વલ્લભ વિદ્યાનગરની નજીકમાં આવેલ એક વિસ્તાર છે, જે કારખાનાંઓ માટે સુરક્ષીત કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ઉદ્યોગો માટે જરૂરી એવી પાયાની સગવડો જેવી કે વીજળી, પાણી, રસ્તા, ગંદા પાણીના નિકાલ માટે ગટર વગેરેને પ્રાધાન્ય આપવામાં આવેલ છે.

વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતેની ઉદ્યોગ સંસ્થાઓ[ફેરફાર કરો]

  • એલિકોન ઇન્ડસ્ટ્રીસ
  • અનુપમ ઇન્ડસ્ટ્રીસ
  • મિલસેન્ટ ઘરઘંટી
  • આઇ ડી એમ સી
આણંદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન