ઐઠોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Nizil Shah (ચર્ચા | યોગદાન) ફોટા ઉમેર્યા |
Nizil Shah (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary ટેગ્સ: Reverted ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧: | લીટી ૧: | ||
⚫ | |||
⚫ | |||
{{Infobox Indian jurisdiction |
|||
| type = ગામ |
| type = ગામ |
||
| native_name = ઐઠોર |
| native_name = ઐઠોર |
||
લીટી ૨૮: | લીટી ૨૬: | ||
| blank_value_4 = |
| blank_value_4 = |
||
}} |
}} |
||
⚫ | |||
⚫ | |||
'''ઐઠોર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લાના]] [[ઉંઝા તાલુકો|ઉંઝા તાલુકામાં]] આવેલું એક [[ગામ]] છે. આ ગામના લોકોનો મુખ્ય [[વ્યવસાય]] [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. |

૨૩:૪૯, ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન
| type = ગામ | native_name = ઐઠોર | state_name = ગુજરાત | district = મહેસાણા | taluk_names = ઉંઝા | latd = 23.803571 | longd = 72.397926 | area_total = | altitude = | population_total = ૮૪૬૦ | population_as_of = ૨૦૧૧[૧] | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = ખેતી, ખેતમજૂરી, પશુપાલન | blank_title_3 = મુખ્ય ખેતપેદાશો | blank_value_3 = ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી | blank_title_4 = | blank_value_4 = }}
ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં ગણપતિનું આશરે ૧૨૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે.[૨] દર વર્ષે ચૈત્ર સુદ ૩, ૪ અને ૫નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મંદિર ૯૦૦ વર્ષ જુનું છે.[૩]
સંદર્ભ
- ↑ "Aithor Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
- ↑ " ઐઠોર ગુજરાતમાં પ્રાચિન અને શિલ્પકલાના નમૂના રૂપ ગણપતિદાદાનું મંદિર". ૬ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
- ↑ S. B. Rajyagor, સંપાદક (૧૯૭૫). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. ૫. Directorate of Government Print., Stationery and Publications, ગુજરાત સરકાર. પૃષ્ઠ ૭૮૨.
બાહ્ય કડીઓ
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |