ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:204:8186:B87:A46A:63C4:6B6F:A5E5 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback Undo |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. કોમન્સ. |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[ભારત]] |
[[ભારત]]માં '''ઉનાળો''' ગરમીની ઋતુ ગણવામાં આવે છે. |
||
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], |
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], ઉનાળો અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે. |
||
{{Commons category|Summer|ઉનાળો}} |
|||
{{સ્ટબ}} |
{{સ્ટબ}} |
||
૨૧:૫૫, ૧ જુલાઇ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
ભારતમાં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે.
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
વિકિમીડિયા કોમન્સ પર ઉનાળો સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |