પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નુતન પૃષ્ઠ |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું {{સ્ટબ}} ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૪૦: | લીટી ૪૦: | ||
|} |
|} |
||
⚫ | |||
{{સ્ટબ}} |
|||
⚫ |
૧૬:૩૬, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી એ બ્રિટીશ ભારતની રાજકીય અજેન્સી હતી, જે પશ્ચિમી કાઠિયાવાડના રજવાડાંઓનું વાઇસરોય સમક્ષ પ્રતનિધીત્વ અને વહિવટોનું સંચાલન કરતી હતી.[૧] આ એજન્સી અંતર્ગત સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ પ્રાંતોના રજવાડાંઓનો વહિવટ કરવામાં આવતો હતો. નવાનગર અને જુનાગઢ આ એજન્સી હેઠળના સૌથી મોટા દેશી રાજ્યો હતા.[૨]
એજન્સીના રજવાડાં
રજવાડાંનું નામ | રાજવંશ | તોપોની સલામી |
---|---|---|
ધ્રોળ | જાડેજા | ૯ |
નવાનગર | જાડેજા | ૧૩ (૧૫ સ્થાનિક) |
જુનાગઢ | બાબી પશ્તુન | ૧૩ (૧૫ સ્થાનિક) |
રાજકોટ | જાડેજા | ૯ |
ગોંડલ | જાડેજા | ૧૧ |
મોરબી | જાડેજા | ૧૧ |
પોરબંદર | જેઠવા | ૧૩ |
વાંકાનેર | ઝાલા | ૧૧ |
સંદર્ભો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |