સભ્ય:VikramVajir/હળપતિ

વિકિપીડિયામાંથી
Halpati, Talavia, Halpati
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
India675,945[૧][૨]
              Gujarat643,120[૨]
              Maharashtra18,697[૨]
              Daman and Diu11,087[૨]
              Dadra and Nagar Haveli2,703[૨]
              Karnataka264[૨]
              Goa74[૨]
ભાષાઓ
mainly Gujarati

હળપતિ મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. નાની વસ્તી પણ આસપાસના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળે છે. તેઓ તલવીયા અથવા તલવી રાઠોડ તરીકે પણ ઓળખાય છે. [૩] [૪]

ઉત્પત્તિ[ફેરફાર કરો]

તેનો અર્થ એ છે કે એક ગરીબ ખેડૂત,અને પછી આધુનિક ભારતની ક્રાંતિ પછી મહાત્મા ગાંધીએ તેમનું નામ બદલીને હલપતિ નામના નવા બિરુદથી ઓળખાવ્યા હતા. હળપતિઓનો દાવો છે કે તેઓ રાઠોડ રાજપૂતો હતા, જેમણે તેમનું ઉપનામ તેમના ખેતીના વ્યવસાયના લીધે મેળવ્યું હતું. તેઓ હળપતિ તરીકે પણ ઓળખાય છે, જેનો ગુજરાતીમાં અર્થ ખેડૂત છે. હળપતિ સુરત, વલસાડ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં જોવા મળે છે. [૫]

મહારાષ્ટ્રમાં (હળપતિ) પણ રાઠોડ સમુદાયના વંશજો હોવાનો દાવો કરે છે. નામ (હળપતિ) પણ ખેડૂત શબ્દ પરથી આવ્યો છે. તેઓ મુખ્યત્વે થાણે જિલ્લામાં જોવા મળે છે, અને ગુજરાતી બોલે છે. [૬]

વર્તમાન સંજોગો[ફેરફાર કરો]

ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ : વગરેમાં ૪ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેઓને અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ગુજરાતમાં[ફેરફાર કરો]

સમુદાયમાં વીસ પેટા વિભાગોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય છે તલાવીયા, રાઠોરિયા, વોહરીયા, દામરીયા, વલસાડિયા, ઓલપાડિયા, માંડવીયા, ઉંબેરિયા, ઘાંઘોડિયા, ખોડિયા, ચોરીયા, ઉખેરિયા, બારમીયા, બારિયા, નારડા, હેઈવિયા, ઠાકુરા, કારચા, વતાલ, પારસી હલપતિ અને લાલદતવાળા હળપતિ. તલાવીયા સિવાયના અન્ય કુળો સમાન મોભો અને આંતરલગ્ન ધરાવે છે.તલાવીયા ,જેઓ તેમના વંશના આધારે પોતાને અન્ય કુળો કરતા શ્રેષ્ઠ માને છે. હળપતિ ગુજરાતી બોલે છે. [૭]

હળપતી સીમાંત ખેડૂતો અને જમીન વિહોણાઓ ખેતમજૂરો છે. તેમની પાસે ભેંસ, ગાય અને બકરા પણ હોય છે અને તે ઘણીવાર દૂધ વેચવામાં પણ સામેલ થાય છે, જે એક સહાયક વ્યવસાય છે. કેટલાક નાના વેપારીઓ હોય છે અને મોટાભાગે ગામડાના દુકાનદારો હોય છે. ઘણા હળપતિઓ સુરત અને અમદાવાદમાં સ્થળાંતરિત થયા , જ્યાં તેઓ હીરા કટીંગ ઉદ્યોગોમાં રોજગારી મેળવે છે. [૮]

મહારાષ્ટ્રમાં[ફેરફાર કરો]

[[શ્રેણી:ભારતની જ્ઞાતિઓ]]

  1. "List of notified Scheduled Tribes" (PDF). Census India. મૂળ (PDF) માંથી 7 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 15 December 2013.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". Census of India 2011. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 2017-03-24.
  3. People of India Gujarat Volume XXI Part One edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 346-350
  4. People of India Maharshtra Volume XXX Part One edited by B.V Bhanu, B.R Bhatnagar, D.K Bose, V.S Kulkarni and J Sreenath pages 571-577
  5. People of India Gujarat Volume XXI Part One edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 346-350
  6. People of India Maharshtra Volume XXX Part One edited by B.V Bhanu, B.R Bhatnagar, D.K Bose, V.S Kulkarni and J Sreenath pages 571-577
  7. People of India Gujarat Volume XXI Part One edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 346-350
  8. People of India Gujarat Volume XXI Part One edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 346-350