લખાણ પર જાઓ

જ્યુબિલી બાગ

વિકિપીડિયામાંથી

જ્યુબિલી બાગ (અંગ્રેજી: Jubilee Garden) ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરના મધ્ય ભાગમાં, મહાત્મા ગાંધી નગરગૃહની પાછળ આવેલ એક ઉદ્યાન છે.

અહીં ઉદ્યાનના મધ્ય ભાગમાં ભગવાન બુદ્ધનું પૂતળું મુકવામાં આવેલ છે. આ બગીચાનું પ્રવેશદ્વાર વિશાળ અને મનમોહક છે, જેનું નિર્માણ “સાંચીના સ્તૂપ”ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉદ્યાન ખાતે લાકડામાંથી બનાવવામાં આવેલ એક કલાત્મક મંડપ પણ છે. આ બાગની બધી બાજુઓ પર અલ્પાહાર તેમ જ અન્ય ચીજવસ્તુઓ મળી શકે તેવી દુકાનો આવેલી છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "વડોદરાનું જ્યુબિલિ બાગ: શહેરની મધ્યમાં આવેલું ઉદ્યાન". vadodara.me. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]