પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નુતન પૃષ્ઠ
 
નાનું {{સ્ટબ}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪૦: લીટી ૪૦:
|}
|}


{{સંદર્ભો}}


{{સ્ટબ}}

{{સંદર્ભો}}

૧૬:૩૬, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી એ બ્રિટીશ ભારતની રાજકીય અજેન્સી હતી, જે પશ્ચિમી કાઠિયાવાડના રજવાડાંઓનું વાઇસરોય સમક્ષ પ્રતનિધીત્વ અને વહિવટોનું સંચાલન કરતી હતી.[૧] આ એજન્સી અંતર્ગત સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ પ્રાંતોના રજવાડાંઓનો વહિવટ કરવામાં આવતો હતો. નવાનગર અને જુનાગઢ આ એજન્સી હેઠળના સૌથી મોટા દેશી રાજ્યો હતા.[૨]

એજન્સીના રજવાડાં

રજવાડાંનું નામ રાજવંશ તોપોની સલામી
ધ્રોળ જાડેજા
નવાનગર જાડેજા ૧૩ (૧૫ સ્થાનિક)
જુનાગઢ બાબી પશ્તુન ૧૩ (૧૫ સ્થાનિક)
રાજકોટ જાડેજા
ગોંડલ જાડેજા ૧૧
મોરબી જાડેજા ૧૧
પોરબંદર જેઠવા ૧૩
વાંકાનેર ઝાલા ૧૧

સંદર્ભો