આફ્રિકાના રાષ્ટ્રોની યાદી

વિકિપીડિયામાંથી
પૃથ્વીના ગોળા પર આફ્રિકાનું સ્થાન

આ યાદી આફ્રિકાના સાર્વભૌમ રાષ્ટ્રો અને આધારીત ક્ષેત્રોની માહિતી ધરાવે છે. આ સાથે તેમની રાજધાની, ભાષા, ચલણ, ક્ષેત્રફળ અને જીડીપી પ્રતિ વ્યક્તિ પણ આપેલા છે.

માલ્ટા અને ઈટલી, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સનો અમુક ભાગ આફ્રિકન પ્લેટ પર આવેલા છે પરંતુ પરંપરાથી તેમને યુરોપ ખંડનો ભાગ માનવામાં આવે છે. સોકોર્ટા ટાપુ પણ આફ્રિકન પ્લેટ પર આવેલું છે પણ તે એશિયાના યેલનનો ભાગ છે. ઈજિપ્તનો સિનાઈનો ઉચ્ચ પ્રદેશ એશિયામાં વિસ્તરેલો છે પણ તેને આફ્રિકાનો ભાગ ગણવામાં આવે છે.

સાર્વભૌમ રાષ્ટ્રો[ફેરફાર કરો]

માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રો[ફેરફાર કરો]

નીચેનાં દરેક રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રના સભ્યો છે અને મોરોક્કો સિવાય સૌ આફ્રિકન યુનિયનના પણ સભ્યો છે. [૧] [૨][૩]

નામ (સત્તાવાર નામ) ધ્વજ રાજધાની ચલણ સત્તાવાર ભાષા ક્ષેત્રફળ (km2) વસતિ GDP per capita (PPP) (US$) નક્શો
આલ્જેરીયા[૪] (આલ્જેરીયાનું લોકશાહી ગણતંત્ર) અલ્જીરસ આલ્જેરિયન દિનાર અરેબિક 2,381,740 33,333,216 7,124 3
અંગોલા[૫] (અંગોલાનું ગણતંત્ર) લુઆન્ડા ક્વાન્ઝા પોર્ટુગીઝ 1,246,700 15,941,000 2,813 42

બેનીન[૬]
(બેનીનનું ગણતંત્ર)
Porto Novo પશ્ચિમ આફ્રીકી CFA ફ્રાંક ફ્રેંચ 112,622 8,439,000 1,176 24
બોટ્સ્વાના[૭] (બોટ્સ્વાનાનું ગણતંત્ર) { ગેબોરોન પુલા અંગ્રેજી, સેત્સવાના 581,726 1,839,833 11,400 46
બુર્કીના ફાસો[૮]
(Burkina Faso)
ઓઉગાડોગુ પશ્ચિમ આફ્રીકી CFA ફ્રાંક ફ્રેંચ 274,000 13,228,000 1,284 21
બુરુન્ડી[૯] (બુરુન્ડીનું ગણતંત્ર) બુજુન્બુરા બુરાન્ડી ફ્રાંક કીરુન્ડી, ફ્રેંચ 27,830 7,548,000 739 38
કેમેરુન[૧૦] (કેમરુનનું ગણતંત્ર) યાઓઉન્ડી પશ્ચિમ આફ્રીકી CFA ફ્રાંક ફ્રેંચ, અંગ્રેજી 475,442 17,795,000 2,421 26
કેપ વર્ડે[૧૧] (કેપ વર્ડેનું ગણતંત્ર) પ્રૅઈયા કેપ વેર્ડીન એસ્કુડો પોર્ટુગીઝ ૪,૦૩૩ ૪૨૦,૯૭૯ ૬,૪૧૮ 14a
મધ્ય આફ્રિકી ગણતંત્ર[૧૨] (મધ્ય આફ્રિકી ગણતંત્ર) બેન્ગુઈ મધ્ય આફ્રીકન CFA ફ્રાંક Sango, ફ્રેંચ 622,984 4,216,666 1,198 27
ચૅડ[૧૩] (ચૅડનું ગણતંત્ર) N'Djamena મધ્ય આફ્રીકન CFA ફ્રાંક ફ્રેંચ, અરેબિક 1,284,000 10,146,000 1,519 11
કોમોરોસ[૧૪] (કોમોરોન સમૂહ) મોરોની કોમોરીયન ફ્રાંક અરેબિક, ફ્રેંચ, કોમોરિયન 2,235 798,000 1,660 43a
કોટ ડી'આઈવરી (આઈવરી કોસ્ટ)[૧૫] (કોટ ડી'આઈવરીનું ગણતંત્ર) યામુસુકોરો
પશ્ચિમ આફ્રીકન CFA ફ્રાંક ફ્રેંચ 322,460 17,654,843 1,600 20
કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર[૧૬][n ૧] (કોમ્ગોનું લોકશાહી ગણતંત્ર) કીન્સાસા કોંગોલીસ ફ્રાંક ફ્રેંચ 2,344,858 71,712,867 774 34
કોંગોનું ગણતંત્ર[૧૭][n ૨] (કોંગોનું ગણતંત્ર) બ્રાઝવીલે મધ્ય આફ્રીકન CFA ફ્રાંક ફ્રેંચ 342,000 4,012,809 3,919 25
ડ્જીબૌતી[૧૮] (ડ્જીબૌતીનું ગણતંત્ર) જીબૌતી જીબૌટીયન ફ્રાંક અરેબિક, ફ્રેંચ 23,200 909,837 2,070 29
ઈજિપ્ત[૧૯][n ૩] (ઈજીપ્તનું આરબ ગણતંત્ર) કૅરો ઈજિપ્તી ડોલર અરેબિક 1,001,449 80,335,036 4,836 5
ઇક્વેટોરિયલ ગિની[૨૦] (ઇક્વેટોરિયલ (વિષુવવૃત્તિય) ગિનીનું ગણતંત્ર) Malabo મધ્ય આફ્રીકન CFA ફ્રાંક સ્પેનીશ, ફ્રેંચ, પોર્ટુગીઝ 28,051 504,000 16,312 31
ઈરીટ્રીયા[૨૧]
(ઈરીટ્રીયાનું રાજ્ય)
અસ્મારા નફ્કા ટીગ્રીન્યા, અરેબિક 117,600 5,880,000 1,000 13
ઈથિયોપિયા[૨૨] (ઈથિયોપિયાનું સમવાયી પ્રજાસત્તાક ગણતંત્ર) અડીસ અબાબા ઈથિયોપીયન બીર્ર અમ્હારીક 1,104,300 85,237,338 4,567 28
ગેબોન[૨૩] (ગેબોની ગણતંત્ર) લિબ્રેવિલે મધ્ય આફ્રીકન CFA ફ્રાંક ફ્રેંચ 267,668 1,384,000 7,055 32
ગામ્બીયા[૨૪] (ગામ્બીયાનું ગણતંત્ર) બન્જુલ ડલાસી અંગ્રેજી 10,380 1,517,000 2002 15
ઘાના[૨૫] (ઘાનાનું ગણતંત્ર) અક્રા ઘાની સેદી અંગ્રેજી 238,534 23,000,000 2,700 22
ગિની[૨૬] (ગિનીનું ગણતંત્ર) કોનાક્રી ગિની ફ્રાંક ફ્રેંચ 245,857 9,402,000 2,035 17
ગિની-બિયાસુ[૨૭] (ગિની-બિયાસુનું ગણતંત્ર) બિસાઉ પશ્ચિમ આફ્રીકી CFA ફ્રાંક પોર્ટુગીઝ 36,125 1,586,000 736 16
કેન્યા[૨૮] (કેન્યાનું ગણતંત્ર) નૈરોબી કેન્યન શિલીંગ સ્વાહી, અંગ્રેજી 580,367 34,707,817 1,445 36
લિસોથો[૨૯] (લિસોથોની રાજાશાહી) માસેરુ લોટી દક્ષીણી સોથો, અંગ્રેજી 30,355 1,795,000 2,113 49
લાઈબેરિયા[૩૦] (લાઈબેરિયાનું ગણતંત્ર) મોન્રોવીયા લાઈબેરિયન ડોલર અંગ્રેજી 111,369 3,283,000 1,003 19
લીબિયા[૩૧]
(લીબિયાનું ગણતંત્ર)
ત્રિપોલી લિબિયન દીનાર [અરેબિક]] 1,759,540 6,036,914 12,700 4
મડાગાસ્કર[૩૨] (મડાગાસ્કર ગણતંત્ર) અન્ટાનાનારીવો માલાગાસીઅરીઆરી માલાગાસી, ફ્રેંચ 587,041 18,606,000 905 44
મલાવી[૩૩] (મલાવીનું ગણતંત્ર) લીલોંગવે મલાવીયન ક્વાચા અંગ્રેજી, ચીચેવા 118,484 12,884,000 596 42
માલી[૩૪]
(માલીનું ગણતંત્ર)
બામાકો પશ્ચિમ આફ્રીકન CFA ફ્રાંક ફ્રેંચ 1,240,192 13,518,000 1,154 9
મોરોટેનિયા[૩૫] (મોરેટેનિયાનું ઈસ્લામીક ગણતંત્ર) નૈકચોટ મોરેટેનિયન ઓક્વીયા અરેબિક 1,030,700 3,069,000 2,402 8
મોરિશિયસ[૩૬] (ગણતંત્ર of Mauritius) પોર્ટ લુઈસ મોરેશિઅન રૂપિયા અંગ્રેજી 2,040 1,219,220 13,703 44a
મોરોક્કો[૩૭] (મોરિક્કોનું રાજ્ય) રબાત મોરોક્કો દીરહામ અરેબિક, બર્બર 710,850 (claimed), 446,550 (internationally recognized) 35,757,175 4,600 2
મોઝામ્બિક[૩૮] (મોઝામ્બિકનું ગણતંત્ર) મેપ્ટુઓ મોજામ્બીકન મેટીકલ પોર્ટુગીઝ 801,590 20,366,795 1,389 43
નામીબિયા[૩૯] (નામિબીયાનું ગણતંત્ર) વીન્ડોએક નામિબીયન ડોલર અંગ્રેજી 825,418 2,031,000 7,478 45
નાઈજર[૪૦] (નાઈજર નું ગણતંત્ર) નિયામી West African CFA ફ્રાંક ફ્રેંચ 1,267,000 13,957,000 872 10
નાઈજીરિયા[૪૧] (નાઈજીરિયાનું સમવાયી ગણતંત્ર) અબુજા નાઈજીરીયન નૈરા અંગ્રેજી 923,768 154,729,000 1,188 25
રવાંડા[૪૨] (રવાંડાનું ગણતંત્ર) કિગાલી રવાન્ડી ફ્રાંક કિન્યાર્વાન્ડા, ફ્રેંચ, અંગ્રેજી 26,798 7,600,000 1,300 37
સાઓ ટોમ અને પ્રીંસીપે[૪૩] (સાઓ ટોમ અને પ્રિંસીપનું લોકશાહી ગણતંત્ર) સાઓ ટોમ સાઓ ટોમ અને પ્રિંસીપ ડોબ્રા પોર્ટુગીઝ 964 157,000 1,266 31a
સેનેગલ[૪૪] (સેનેગલનું ગણતંત્ર) દકાર West African CFA ફ્રાંક ફ્રેંચ 196,723 11,658,000 1,759 14
શેશલ્સ[૪૫] (શેશલ્સનું ગણતંત્ર) વિક્ટોરિયા શેચેલોઈસ રૂપિયા અંગ્રેજી, ફ્રેંચ, શેચેલોઈસ ક્રેઓલ 451 80,654 11,818 39a
સિયેરા લિયોન[૪૬] (સિયેરા લિયોનનું ગણતંત્ર) રીટાઉન લિઓન અંગ્રેજી 71,740 6,144,562 903 18
સોમાલિયા[૪૭] (સોમાલી ગણતંત્ર) લોગદીશુ સોમાલિ શીલીંગ સોમાલી, અરેબિક 637,657 9,832,017 600 30
દક્ષીણ આફ્રીકા[૪૮] (દક્ષિણ આફ્રિકાનું ગણતંત્ર) બ્લોમ્ફોન્ટેઈન, કેપ ટાઉન, અને પ્રિટોરિયા
દક્ષીણ આફ્રીકી રૅન્ડ આફ્રીકાન્સ, અંગ્રેજી, દક્ષીણી ન્ડેબેલી, ઉત્તરી સોથો, સોથો, સ્વાતી, ત્સોન્ગા, ત્સ્વાના, વેન્ડા, હૌસા, ઝુલુ 1,221,037 47,432,000 12,161 48
દક્ષીણ સુદાન (ગણતંત્ર of South Sudan)[૪૯] જુબા દક્ષીણી સુદાની પાઉન્ડ અંગ્રેજી 644,329 8,260,490   12
સુદાન[૫૦] (સુદાનનું ગણતંત્ર)
ખાર્ટુમ સુદાની પાઉન્ડ અરેબિક, અંગ્રેજી 1,861,484 36,787,012 2,300 12
સ્વાઝીલેન્ડ[૫૧] (સ્વાઝીલેંડનું રાજ્ય) લોબામ્બા (રાજધાની અને સંસદ)
મ્બાબાને (વહીવટી)
લીલાન્ગેની અંગ્રેજી, સ્વાતી 17,364 1,032,000 5,245 50
તાન્ઝાનિયા[૫૨] (તાન્ઝાનિયાનું સંગઠીત ગણરાજ્ય) Dodoma Tanzanian shilling Swahili, અંગ્રેજી 945,087 37,849,133 723 39
ટોગો[૫૩] (Togolese ગણતંત્ર) લોમ પશ્ચિમ આફ્રિકી CFA ફ્રાંક ફ્રેંચ 56,785 6,100,000 1,700 23
ટ્યુનીશિયા[૫૪] (Tunisian ગણતંત્ર) ટ્યુનીસ ટ્યુનિશીયન દિનાર અરેબિક 163,610 10,102,000 8,800 3
યુગાન્ડા[૫૫] (યુગાન્ડાનું ગણતંત્ર) કંપાલા યુગાન્ડી શિલીંગ અંગ્રેજી, Swahili 236,040 27,616,000 1,700 35
[[ઝામ્બિયા][૫૬] (ઝામ્બિયાનું ગણતંત્ર) લ્યુસાકા ઝામ્બિયન ક્વાચા અંગ્રેજી 752,614 14,668,000 931 41
ઝિમ્બાબ્વે[૫૭] (ઝિમ્બાબ્વેનું ગણરાજ્ય) હરારે ઝિમ્બાબ્વે ડોલર શોના, ન્ડીબીલી, અંગ્રેજી 390,757 13,010,000 2,607 47

અર્ધ માન્યતા પ્રાપ્ત કે અમાન્ય દેશ[ફેરફાર કરો]

નીચેની રાષ્ટ્રોએ પોતાને સાર્વભોમ ઘોષિત કર્યાં છે પણ તેમને સત્તાવાર રીતે માન્યતા મળવાની બાકી છે. સહારવી ગણતંત્ર આફ્રિકન યુનિયનનું સદસ્ય છે.

નામ (સત્તાવાર નામ) ધ્વજ રાજધાની ચલણ સત્તાવાર ભાષા ક્ષેત્રફળ (km2) વસતિ GDP per capita (PPP) (US$) નક્શો
સોમાલી લેંડ (સોમાલીલેંડનું ગણતંત્ર) હરગીસા સોમલીલેંડ શિલિંગ સોમાલી 137,600 3,500,000 600 30
સહારવી આરબ લોકશાહી ગણતંત્ર[n ૪] અલ આઈયુન (મોરોક્કી), બિર લેહલુ (હંગામી)[n ૫] મોરોક્કન દિરહામ N/A.[n ૬] 267,405 (claimed) 266,000 N/A 7

અસાર્વભોમ ક્ષેત્ર[ફેરફાર કરો]

આશ્રિત ક્ષેત્રો[ફેરફાર કરો]

નીચેના ક્ષેત્રો રાજકીય રીતે આશ્રિત ક્ષેત્રો છે.

નામ (સત્તાવાર નામ) ધ્વજ રાજધાની ચલણ સત્તાવાર ભાષા ક્ષેત્રફળ (km2) વસતિ GDP per capita (PPP) (US$) નક્શો
ફ્રેંચ દક્ષિણી અને એન્ટાર્કટીક ભુમિ[n ૭] પોર્ટ-ઔક્સ-ફ્રેન્સાઈસ [n ૮] યુરો ફ્રેંચ 38.6 સ્થાયી વસતિનો અભાવ[૫૮] N/A
સેંટ હેલેના, એસેશન અને ટ્રાઈસ્ટન દ કુન્હા (UK)[n ૯][૫૯] જેમ્સ ટાઉન સ્મ્ટ હેલેનીયન પાઉન્ડ અંગ્રેજી 420 5,661 N/A 40b

અન્ય ક્ષેત્રો[ફેરફાર કરો]

આ યાદિમાં આફ્રિકા ખંડના એવા રાષ્ટ્રોની યાદિ છે કે જેમનું શાસન બિન આફ્રિકી દેખોના હાથમાં છે:

નામ (સત્તાવાર નામ) ધ્વજ રાજધાની ચલણ સત્તાવાર ભાષા ક્ષેત્રફળ (km2) વસતિ GDP per capita (PPP) (US$) નક્શો
કેનેરી દ્વીપસમૂહ[૬૦][n ૧૦] લાસ પાલ્માસ ડી ગ્રાન કેનેરિયા અને સાન્ટા ક્રૂઝ ડી ટેનેરાઈફ યુરો સ્પેનિશ 7,447 1,995,833 N/A 6
સેયુટા[૬૦][n ૧૦] (Autonomous City of Ceuta) સેયુટા યુરો સ્પેનિશ 28 76,861 N/A 2a
મૅડેરિયા [n ૧૧] (Autonomous Region of Madeira) ફનચાલ યુરો પોર્ટુગીઝ 828 245,806 N/A 1
મૅયોટી[૬૧] (France)[n ૧૨] મૅમૌઝોઉ યુરો ફ્રેંચ 374 186,452 2,600 43b
મેલિલા [n ૧૦] (Autonomous City of Mayotte) મેલિલા યુરો સ્પેનિશ 20 72,000 N/A 2b
પ્લાઝાસ ડી સોબેરાનિયા [n ૧૦] N/A યુરો સ્પેનિશ કોઈ વસતિ નથીએ N/A 2a
રિયુનિયન [n ૧૩] ચિત્ર:ReunionFlag.png સેઈન્ટ ડેનિસ યુરો ફ્રેંચ 2,512 793,000 N/A 44b

નોંધ[ફેરફાર કરો]

 1. Also known as Congo-Kinshasa and formerly as Zaire.
 2. Also known as Congo-Brazzaville.
 3. Some territory could be argued to be a part of Asia or Africa.
 4. Occupies part of the territory of Western Sahara, disputed with Morocco.
 5. Currently under Moroccan administration. Bir Lehlou is the temporary capital and Tindouf Camps is the de facto one
 6. અરેબિક અને સ્પેનિશ અને સ્થાનીય ભાષાઓ.
 7. Overseas territory of France. Only the Îles Éparses are considered part of the African continent. The remaining four districts lie outside the continental shelf in the Indian Ocean or Antarctica.
 8. The main station on the Îles Éparses is on Tromelin. The headquarters of the district chief, however, is Saint-Pierre, in Réunion.
 9. યુનાયટેડ કિંગડમનું દરિયાપાર ક્ષેત્ર
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ સ્પેનનો એક ભાગ.
 11. પોર્ટુગલ નો એક ભાગ.
 12. હાલમાં ફ્રાંસની દરિયાપાર ક્ષેત્ર Is ફેબ્રુઆરી ૨૦૧૧માંતે ફ્રાંસના દરિપાર વિભાગ સાથે મિલન પામશે.
 13. હાલમાં ફ્રાંસની દરિયાપાર ક્ષેત્ર

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Member States". United Nations. મેળવેલ 28 July 2011.
 2. "Member States". African Union. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2011.
 3. "African Union Welcomes South Sudan as the 54th Member State of the Union". StarAfrica.com. 27 July 2011. મૂળ માંથી 23 ડિસેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2011.
 4. "The World Fact book: Algeria". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 5. "The World Fact book: Angola". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 6. "The World Fact book: Benin". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 7. "The World Factbook: Botswana". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 8. "The World Factbook: Burkina Faso". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2019-09-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 9. "The World Factbook: Burundi". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 10. "The World Factbook: Cameroon". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 11. "The World Factbook: Cape Verde". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 12. "The World Factbook: Central African Republic". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2019-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 13. "The World Factbook: Chad". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 14. "The World Factbook: Comoros". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 15. "The World Factbook: Cote d'Ivoire". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 16. "The World Factbook: Congo, Democratic Republic of the". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 17. "The World Factbook: Congo, Republic of the". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 18. "The World Factbook: Djibouti". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2014-07-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 19. "The World Factbook: Egypt". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 20. "The World Factbook: Equatorial Guinea". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 21. "The World Factbook: Eritrea". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 22. "The World Factbook: Ethiopia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 23. "The World Factbook: Gabon". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 24. "The World Factbook: Gambia, The". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2019-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 25. "The World Factbook: Ghana". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 26. "The World Factbook: Guinea". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 27. "The World Factbook: Guinea-Bissau". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2010-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 28. "The World Factbook: Kenya". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 29. "The World Factbook: Lesotho". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2007-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 30. "The World Factbook: Liberia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 31. "The World Factbook: Libya". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2019-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 32. "The World Factbook: Madagascar". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2011-08-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 33. "The World Factbook: Malawi". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 34. "The World Factbook: Mali". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 35. "The World Factbook: Mauritania". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 36. "The World Factbook: Mauritius". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 37. "The World Factbook: Morocco". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2019-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 38. "The World Factbook: Mozambique". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 39. "The World Factbook: Namibia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 40. "The World Factbook: Niger". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 41. "The World Factbook: Nigeria". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 42. "The World Factbook: Rwanda". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 43. "The World Factbook: Sao Tome and Principe". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 44. "The World Factbook: Senegal". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 45. "The World Factbook: Seychelles". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2008-02-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 46. "The World Factbook: Sierra Leone". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 47. "The World Factbook: Somalia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2016-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 48. "The World Factbook: South Africa". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-06-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 49. "The World Factbook: South Sudan". CIA Directorate of Intelligence. મૂળ માંથી 24 એપ્રિલ 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2011.
 50. "The World Factbook: Sudan". CIA Directorate of Intelligence. મૂળ માંથી 5 ફેબ્રુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2011.
 51. "The World Factbook: Swaziland". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 52. "The World Factbook: Tanzania". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 53. "The World Factbook: Togo". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 54. "The World Factbook: Tunisia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2012-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 55. "The World Factbook: Uganda". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2015-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 56. "The World Factbook: Zambia". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 57. "The World Factbook: Zimbabwe". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2020-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 58. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-21.
 59. "The World Factbook: Saint Helena". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2010-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.
 60. ૬૦.૦ ૬૦.૧ "The World Factbook: Spain". CIA Directorate of Intelligence. 2008-05-16. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-16.
 61. "The World Factbook: Mayotte". CIA Directorate of Intelligence. 2008-05-15. મૂળ માંથી 2012-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-12.