કપડવંજ (લોકસભા મતવિસ્તાર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કપડવંજ (English: Kapadvanj (Lok Sabha constituency)) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનો એક લોકસભાનો સંસદીય મતવિસ્તાર હતો, જેમાં ખેડા જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થતો હતો.

સંસદ સભ્યો[ફેરફાર કરો]

વર્ષ ૨૦૦૮માં થયેલ લોકસભાના મતવિસ્તારની પુનર્રચના પછી કપડવંજ બેઠક રદ કરવામાં આવી હોવાથી આ મતવિસ્તાર હાલમાં અસ્તિત્વમાં નથી અને તેના મોટા ભાગના વિસ્તારનો નવા પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

શંકરસિંહ વાઘેલા પંચમહાલ બેઠક પરથી ભાજપ સામે વર્ષ ૨૦૦૯ની ચૂંટણી હારી ગયા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sixth Lok Sabha -State wise Details -Gujarat". મેળવેલ 22 December 2017.