ગંગાપુરા

વિકિપીડિયામાંથી
ગંગાપુરા
—  ગામ  —
ગંગાપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°38′01″N 72°17′37″E / 23.6336618°N 72.2935645°E / 23.6336618; 72.2935645
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો ચાણસ્મા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ગંગાપુરા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામનું પેટા ગામ છે.

અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ગામમાં કુલ ૧૧૦ જેટલા ઘર આવેલા છે તથા એક આંગણવાડીનું મકાન, ૨ દૂધ ડેરીઓ, પાણીની ટાંકી, ચબૂતરો તથા સ્મશાન આવેલું છે.