ગીચડા ( તા. નખત્રાણા )
Appearance
ગીચડા ( તા. નખત્રાણા ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°17′31″N 69°21′28″E / 23.292047°N 69.357816°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૫૦૦ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ગીચડા ( તા. નખત્રાણા ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ઇતિહાસ
[ફેરફાર કરો]ગીચડા ગામ ૧૯૭૧માં પાકિસ્તાનથી આવેલા સોઢા રાજપૂતોએ વસાવ્યું હતું. ત્યારબાદ તેમને સોઢા શરણાર્થીના વસાહત તરીકે તેને ગામનો દરજ્જો આપવામાં આવ્યો.
ભૂગોળ
[ફેરફાર કરો]આ ગામ મોટી અરલ ગામની ઉત્તર દિશામાં તેમજ તલ ગામની દક્ષિણે આવેલ છે. પશ્ચિમે જતાવીરા ગામ આવેલ છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |