નવા ધાંટીલા (તા. હળવદ)
Appearance
નવા ધાંટીલા | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 23°00′42″N 71°10′48″E / 23.011795°N 71.180084°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મોરબી |
તાલુકો | હળવદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
નવા ધાંટીલા (તા. હળવદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. નવા ધાંટીલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, કોમ્યુનીટી હોલ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આગામની વસતી ૬૦૦ જેટલી છે. તે ટીકરની બાજુમાં આવેલું છે. આ ગામ ની બાજુમાં નર્મદા કેનાલ પસાર થાય છે. આ ગામ ના બધાજ મકાનો ૨૦૦૧ ના ભૂકંપ પછી નવા બનેલા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |