નીકાવા (તા. કાલાવડ)
Appearance
નીકાવા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°12′29″N 70°22′39″E / 22.207988°N 70.37746°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
તાલુકો | કાલાવડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ |
નીકાવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભૂગોળ અને વ્યવસાય
[ફેરફાર કરો]ગામની નદી કાંઠે દૂધેશ્વર મહાદેવનું મંદિર છે અને તેની બાજુમાં ભગતબાપાની સમાધી આવેલી છે. નીકાવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં બોરવેલ મશીનનો વ્યવસાય ઘણો જ સારો વિસ્તર્યો છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |