બ્રિટિશ શાસન દરમિયાન ભલગામડા ગામ ભોઇકા થાણા હેઠળનો મહેસુલી તાલુકો હતો. અહીંના ગરાસિયા ઝાલાઓ હતા અને લિંબડી રજવાડાના ભાયાત હતા. આ તાલુકામાં ત્રણ ગામો ભલગામડા, બોરણા અને ચોરણિયાનો સમાવેશ થતો હતો.[૨]
આ લેખ પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશો ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.