લખાણ પર જાઓ

ભાષા

વિકિપીડિયામાંથી
બીજી સદી દરમિયાનનું મેક્સિકોનું ભીંતચિત્ર, જે વ્યક્તિના મોઢામાંથી ભાષા નીકળતી દર્શાવે છે
ક્યુનિફોર્મ પ્રથમ જાણીતી લિખિત ભાષા છે, પરંતુ ભાષાનો બોલાતું સ્વરૂપ હજારો વર્ષ જૂનું છે.
અમેરિકન સંજ્ઞા ભાષાથી વાતો કરતી બે બાળકીઓ
બ્રેઇલ લખાણ

વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતાં એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે, પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.

ભારત દેશમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, મલયાલમ, તમીળ, કન્નડ, પંજાબી, સિંધી, તેલુગુ, હિંદી, ઉર્દૂ, આસામી, કાશ્મીરી, મૈથિલી, સંસ્કૃત, સંથાલી, અંગ્રેજી, મારવાડી, ભોજપુરી વગેરે અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]